• Home
  • Ajab-Gajab
  • Na Hoy
  • Video of flying car in China goes viral|ટ્રાફિક પોઈન્ટ પર અચાનક જ હવામાં ઊડી ગાડીઓ

ટ્રાફિક પોઈન્ટ પર અચાનક જ હવામાં ઊડી ગાડીઓ, ભટકતી આત્માનું કારનામું સમજી ડર્યા લોકો

ચીન: સીસીટીવી ફૂટેજમાં કારની આવી દશા જોઈને ભલભલાની આંખો પહોળી થાય

Divyabhaskar.co.in | Updated - Sep 07, 2018, 06:13 PM

ચીનના હેબેઈ પ્રાંતના નવાઈ પમાડે તેવો નજારો ત્યાંના ટ્રાફિક પોઈન્ટના સર્વેલન્સ કેમેરામાં ઝડપાયો હતો. જેવી કાર ટ્રાફિક પોઇન્ટ પાર ધીમી પડી કે થોડીક જ ક્ષણોમાં અચાનક જ તે હવામાં ઊછળી હતી, એવું પણ નહોતું કે તે એક માત્ર કાર જ આ રીતે ઊડવા લાગી હતી. તેની આજુબાજુ રહેલી અન્ય કાર્સ પણ તેની જેમ જ એક જ ધડાકે ઊડી હતી. લોકો પણ આ કોઈ પ્રેતાત્માનો ઓછાયો છે તેવું માનીને થોડીવાર તો ડરવા લાગ્યા હતા. જો કે બાદમાં તપાસ કરતાં એવું બહાર આવ્યું હતું કે ત્યાં જ નીચે રોડ પર ટેલિગ્રામના સ્ટીલના કેબલ પાથરેલા હતા જે અચાનક જ ખેંચવામાં આવતાં તે તાર સાથે જ ગાડીઓ પણ ઊડી હતી. વાઈરલ થયેલા આ વીડિયોમાં જો કે પહેલી નજરે તો કોઈ ખરાબ ભટકતી આત્માનું કારનામું લાગે.

કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App