આવી અફવાહના લીધે પોર્ન સાઇટ પર તૂટી પડ્યા લાખો લોકો, પછી થયું આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ અમેરિકાના હવાઈમાં એક મિસાઇલ અટેલના ખોટાં સમાચાર આવ્યાં પછી એક પોર્ન સાઇટમાં એવો ટ્રાફિક આવ્યો કે જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હકીકતમાં થયું એવું કે હવાઈમાં રહેનાર લોકોને સવારે 8 વાગે એક મિસાઇલથી હવાઈ હુમલાની ચેતાવણી આપવામાં આવી. દરેકના મોબાઈલમાં આ ચેતવણી આવી કે જલ્દી આ હુમલાથી બચવા માટે એક સુરક્ષિત જગ્યા શોધી લેવી, આ કોઇ મોક ડ્રિલ નથી. લગભગ અડધા કલાક પછી એક અન્ય મેસેજ આવ્યો....

 

- બીજા મેસેજમાં ઉલ્લેખવામાં આવ્યું કે મિસાઇલ એટેકની આ માત્ર અફવાહ છે તેની ઉપર ધ્યાન આપવું નહીં. આ જ સમયે દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઇટે જોયું કે આ અફવાહ પછી તેમની વેબસાઇટને લાખો લોકો જોવા લાગ્યાં છે.

 

- થોડી જ મિનિટોમાં આ પોર્ન સાઇટનો ટ્રાફિક 50 ટકા વધી ગયો છે. આ જોઇને પોર્ન સાઇટના લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આખરે હવાઈ હુમલાની અફવાહ પછી લોકોએ એવી પ્રતિક્રિયાઓ કેમ આપી.

 

ટીવી ઉપર પણ પ્રસારણ કરવામાં આવ્યું-

 

- બૈલેસ્ટિક મિસાઇલની ચેતાવણી ટીવી ઉપર પણ આપવામાં આવી. ઘણી ચેનલે પોતાના બ્રોડકાસ્ટને રોકીને આ ચેતવણી જાહેર કરી હતી. પોર્ન વેબસાઇટના સ્ટેટીશિયન પ્રમાણે જ્યારે આ ચેતવળી જાહેર કરવામાં આવી ત્યારે સાઇટનો ટ્રાફિક -70 થઇ ગયો. પરંતું જ્યારે નોર્મલ થયું ત્યારે તે +50 પહોંચી ગયો. તે અમે વિચાર્યું હતું નહીં.

 

એલર્ટ ઉપર તપાસ થઇ રહી છે-

 

- મિસાઇલ અટેકનો આ ખોટી સૂચના જાહેર થઇ ગઇ તેના ઉપર હવાઈ ઇમરજન્મસી મેનેજમેન્ટ એજન્સી તપાસ કરી રહી છે. નોંધનીય છે કે એલર્ટ મોકલનારી વ્યક્તિથી ખોટું ઓપ્શન સિલેક્ટ થઇ ગયું અને આખા રાજ્યમાં આ ખોટો એલર્ટ મેસેજ પહોંચી ગયો.

 

આ કારણે લોકોએ કર્યો વિશ્વાસ-

 

- મિસાઇલ અટેકના અલર્ટ ઉપર લોકોએ તરત જ વિશ્વાસ પણ કરી લીધો કેમ કે આ સ્ટેટ નોર્થ કોરિયા અને અમેરિકાના હવાઈ રસ્તાની વચ્ચે આવે છે. ત્યાં જ થોડાં સમય પહેલાં નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ પણ કર્યું હતું. તે પછી પણ કિમ જોંગ દુનિયાને પોતાના હથિયારોની તાકાતથી ડરાવવાની કોશિશ પણ કરતો રહ્યો છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ પોર્ન વેબસાઇટે જણાવેલી થોડી અન્ય વાતો...

અન્ય સમાચારો પણ છે...