આ છે લૉ-બજેટ હોમ ડેકોરના ફેન્ટાસ્ટિક ફંડા, કોઇપણ કહેશે What an Idea Sirji!

હોમ ડેકોરનો શોખ ધરાવો છો, તો જાણી લો આ લો-બજેટ Idea

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 04:20 PM
Brilliant Ways To Reuse And Recycle Old Tires

અજબ ગજબ ડેસ્કઃ નવા ફર્નિચરનો શોખ હોય તે અલગ વાત છે પંરતુ એમાં તમારી તો કોઈ ક્રિયેટિવિટી નથી હોતી. જરા વિચારો કે, શું તમારા ઘરના કોઈક ખૂણામાં વધારાના ટાયર એમને એમ પડ્યાં છે અને ઘરની બ્યુટી બગાડી રહ્યાં છે? કોઈ વાંધો નહીં, હવે તમે એનો ક્રિયેટિવ ઉપયોગ કરીને તમારા ઘર અને ગાર્ડનને વધારે સુંદર બનાવી શકો છો. આ વેસ્ટમાંથી બેસ્ટ જોઈને લોકો ચોક્કસ કહેશે What an idea sirji!

જૂના ટાયરનો આમ કરો ઉપયોગ

ફર્નિચરનું તમારું બહુ મોટું બજેટના હોય તો ટાયર પર કડક પેકિંગ મુકીને પછી પર આ રીતે ક્રોશિયોનું કવર ચઢાવીને ટેબલ બનાવી શકાય છે. તમે ક્રોશિયોના બદલે નાળિયેરની દોરીનું વણાટકામ પણ કરાવી શકો છો.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

તમારે બેડરૂમમાં મોટો આઈનો જોઈતો હોય અને એ દેખાવમાં હટકે લાગે તેવું ઈચ્છતા હોવ તો સાયકલના ટાચરનો આઇડિયા બેસ્ટ રહેશે. આ યુનિક આઈડિયાથી તમારા હબી પણ ખુશ થઈ જશે.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

ટાયરને આ રીતે કટ કરાવીને ગેલેરીમાં લટકાવીને એમાં લાઈટ ફીટ કરી દેશો તો લાગશે અફલાતુન.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

બર્થડે પાર્ટી માટે નવા વુફર ખરીદવાનું વિચારો છો? એના કરતા જૂના ટાયરમાં આ રીતે સ્પીકર ફિટ કરી દો તો પૈસા બચી જશે અને કામ બની જશે.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

તમારા ઘરને બીજાઓ કરતાં ડિફરન્ટ બનાવવાનું તમારા જ હાથમાં છે. આ રીતની ખુરશી બનાવડાવીને તમે આ કામ ઇઝિલી કરી શકો છો.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

તમારું ગાર્ડન સાવ બોરિંગ લાગતું હોય તો આ રીતનું ડેકોરેશન કરાવો. બાળકોમાં એમાં ઇઝિલી બેસી શકશે અને કરશે ફુલ ટુ એન્જોય

Brilliant Ways To Reuse And Recycle Old Tires

ટાયરને આ રીતે રંગાવીને તેના પર કાચ ફિટ કરાવી દો- નીચે પાયા લગાવીને વધારો તમારા ડ્રોઈંગરૂમનો લુક.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

બાળકોના રૂમમાં આવા સોફા અરેન્જ કરશો તો સોનામાં સુગંધ ભળી જશે.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

ગાર્ડનમાં કૂંડા મુકવા માટે ટેબલ ગોઠવવાને બદલે આ યુનિક આઈડિયા અપનાવી જુઓ, ગાર્ડન વધારે બ્યૂટીફુલ બની જશે.

Brilliant Ways To Reuse And Recycle Old Tires

ઓછા બજેટમાં અફલાતુન ડાઇનિંગ ટેબલ તે આનું નામ!, તમારા મનગમતા કલરથી ટાયર રંગીને એકબીજા પર ગોઠવીને ઉપર કાચ ફિટ કરાવી દો એટલે બની જશે એફોર્ડેબલ ડાઇનિંગ ટેબલ!

Brilliant Ways To Reuse And Recycle Old Tires

બાળકો રમતના સાધનો ગાર્ડનમાં લગાવાની જીદ કરતાં હોય તો આ આઈડિયા ખોટો નથી. એમને મજા પડશે અને તમારું ગાર્ડન પણ એથનિક લાગશે

Brilliant Ways To Reuse And Recycle Old Tires

આજકાલ મોટાભાગના ફેમિલી ફ્લેટમાં રહે છે. આવામાં ચોમાસામાં છતરીમાંથી નીતરતા પાણીને લીધે આખુ ઘર ભીનું થતું હોય તો આ રીતે ટાયર ગોઠવી જુઓ. નીતરેલુ પાણી ટાયરમાં જમા થશે અને ઘર ગંદુ નહીં થાય.

Brilliant Ways To Reuse And Recycle Old Tires
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App