• Gujarati News
  • National
  • દ્રૌપદીની જેમ આ યુવતીએ 5 સગા ભાઇઓ સાથે કરી લીધા લગ્ન, This Girl Had To Marry With Five Brothers Of One Family

દ્રૌપદીની જેમ આ યુવતીએ 5 સગા ભાઇઓ સાથે કરી લીધા લગ્ન, કારણ જાણી રહી જશો દંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ આપણે બધા જાણીએ છીએ કે દ્રોપદીના પાંચ લગ્ન થયાં હતાં. જોકે, આવું થવા પાછળ અનેક કારણ હતાં જેના વિશે આપણે જોયું અને વાંચ્યું હશે. પરંતું આજના સમયગાળામાં જો કોઇ સ્ત્રીએ આવું કરવું પડે તો તે સાચે જ આશ્ચર્ય કરનારી બાબત છે. આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવી રહ્યા છીએ જેણે એક જ પરિવારના પાંચ ભાઇઓ સાથે લગ્ન કર્યાં છે.

 

અહીં અમે રજો નામની એક યુવતી વિશે વાત કરી રહ્યા છીએ જે ઉત્તરાખંડમાં રહે છે. રજોને ત્યાં સ્થિત એક પરિવારના પાંચ ભાઈઓ સાથે લગ્ન કરવા પડ્યાં છે. રજોને આ પાંચ ભાઈઓ સાથે એક જ જેવો વ્યવહાર કરવો પડે છે. પત્ની હોવાના કારણે રજોએ પોતાના દરેક પતિ સાથે શારીરિક સંબંધ પણ બાંધવા પડે છે. રજોનો એક દીકરો પણ છે પરંતું કોઇ એ વાત નથી જાણતું કે આ બાળક પાંચ ભાઈઓમાંથી કોનો દીકરો છે. જોકે, પાંચેય ભાઇઓ વચ્ચે આ બાબતને લઇને કોઇ તણાવ થયો નથી. પાંચેયે મળીને રજો અને તેના બાળકની દેખરેખ કરે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....