• Gujarati News
  • National
  • The Maasai Tribe's Tradition Of Spitting At Each Other|મસાઈ જાતિના લોકો થૂંકીને એકબીજા પ્રત્યે વ્યક્ત કરે છે પ્રેમ,

મસાઈ જાતિના લોકો થૂંકીને એકબીજા પ્રત્યે વ્યક્ત કરે છે પ્રેમ, નવજાત બાળકને પણ આમ જ આપે આશીર્વાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: કોઈ પણ વ્યક્તિ પર થૂંકવું એટલે તેનું અપમાન કરવું. શું તમે કલ્પના કરી શકો ખરા કે ક્યાંય એવી પણ પ્રથા હોય છે જેમાં થૂંકીને એકબીજા પ્રત્યે સન્માન કે માનની લાગણી વ્યક્ત થાય? આજે અમે તમને વાત કરીશું કેન્યા અને ઉત્તર ટાન્ઝાનિયામાં વસનાર મસાઈ સમૂદાયના લોકોમાં જોવા મળતી આ સાવ અલગ જ પ્રથાની. અહીંના લોકો સામેવાળા વ્યક્તિને સન્માન આપવા માટે તેના પર થૂંકે છે. અહીં હાથ પર થૂંકવાનો મતલબ એ પણ થાય છે કે તમે તે વ્યક્તિનું ભલું ઈચ્છો છો અને આ જ કારણોસર ત્યાં જન્મ લેનાર બાળકોના હાથ પર પણ થૂંકીને આશીર્વાદ આપવામાં આવે છે. તો જોઈ લો કેવી પ્રથા જોવા મળે છે.

 

ચોમાસામાં મચ્છર ભગાડવાની અફલાતૂન રીત, કપૂરના આ પ્રયોગથી બચશે પૈસા પણ