14 વર્ષની ઉંમરે કિડનેપ થઈ'તી છોકરી, કૂતરાનો પટ્ટો ગળામાં બાંધી કન્ટેનરમાં રાખવામાં આવતી, દરરોજ થતું યૌન શોષણ

છોકરીએ પહેલીવાર જણાવી પોતાની દર્દનાક કહાણી, કહ્યું- પરંતુ એક દિવસ અજીબ ઘટના બની

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:18 AM
Teenage Girl chained in storage container and assaulted daily

અજબ-ગજબ ડેસ્કઃ ઈન્લેન્ડના ન્યૂ હેમ્પશાયરની એખ છોકરીએ મહીનાઓ સુધી એક વ્યક્તિની કેદમાં પસાર કર્યા અને પોતાના ખતરનાક દિવસોની કહાણી શેર કરી છે. ઘટના 5 વર્ષ જૂની છે અને ત્યારે છોકરીની ઉંમર માત્ર 14 વર્ષની હતી. છોકરીના ઘરે પાછા ફરતી વખતે એક વ્યક્તિએ તેને કિડનેપ કરી લીધી અને એક કન્ટેનરમાં બંધ કરી દીધી હતી. અહીંયા તેણે લગભગ 9 મહિના સુધી કૂતરાના પટ્ટાથી બાંધીને રાખવામાં આવી અને સેક્શ્યુઅલી એસોલ્ટ કરવામાં આવી. છોકરીએ પહેલીવાર પોતાનું દુખ એક ટીવી ચેનલ પર શેર કર્યું છે.

કન્ટ્રોલ કરવા બાંધ્યો કૂતરાનો પટ્ટો

- કોન્વેમાં રહેતી એબિગેલ ઈર્નાન્દેજ સાથે આ ઘટના 2013માં બની, જ્યારે એક દિવસ તે સ્કૂલેથી પરત ફરી રહી હતી.
- આ દરમિયાન કિબ્બી નામના એક વ્યક્તિએ તેને કિડનેપ કરી લીધી અને તેની પ્રોપર્ટીથી 30 માઈલ દૂર એક ટ્રેલરમાં લઈ જઈને તેને કેદ કરી દીધી.
- એબિગેલ પ્રમાણે, ત્યારબાદથી તેનો ટોર્ચરનો સિલસિલો શરૂ થયો. તેને કન્ટ્રોલ કરવા માટે પહેલા આરોપીએ તેને કૂતરાના પટ્ટેથી બાંધવાનું શરૂ કર્યું.
- છોકરીએ જણાવ્યું કે, ત્યારબાદ આરોપીએ મને અલગ-અલગ રીતે ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું અને મને સેક્શ્યુઅલી એસોલ્ટ કરવા લાગ્યો. આ સિલસિલો ચાલતો રહ્યો.

અજાણી જગ્યાએ છોડી દીધી

- કેદ દરમિયાન તેણે ક્યારેય પોતાના નામની ખબર ના પડવા દીધી. તેને બધા માસ્ટર કહીને બોલાવતા હતા. તેણે એ જગ્યાનો પણ અંદાજો ના થવા દીધો, જ્યાં મને રાખવામાં આવી હતી.
- એબિગેલે જણાવ્યું કે, અંદાજે 9 મહિના કેદમાં રાખ્યા બાદ જુલાઈ 2014માં એક દિવસ અચાનક મને કારમાં બેસાડીને ગ્રામીણ વિસ્તારમાં લઈ ગયો અને રસ્તા પર છોડી દીધી.
- એબિગેલે જણાવ્યું કે, આરોપીએ તેને કારની બહાર ઉતરવા માટે કહ્યું અને તે ગાડી વળાવીને જતો રહ્યો. ત્યારબાદ હું જેમતેમ કરીને ચાલતા મારા ઘરે પહોંચી. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું આઝાદ છું.

આરોપીને મોકલ્યો જેલના સળિયા પાછળ

- એબિગેલે કહ્યું કે, મારા માટે એ સમજવું મુશ્કેલ હતું કે, આખરે મને તેણે આઝાદ કેમ કરી. તેને કદાચ લાગ્યું હતું કે, મારાથી તેને કોઈ ખતરો નથી અને હું તેના વિશે કંઈ જાણતી નથી.
- જોકે, આ વાત ખોટી સાબિત થઈ. ઘરે પાછા ફર્યાના એક અઠવાડિયા બાદ એબિગેલના પરિવાર સાથે આ વિશે પોલીસને માહિતી આપી. તે વખતે તે ઘણી ડરેલી હતી.
- ત્યારબાદ આરોપીને તેના ઘરેથી પકડવામાં આવ્યો. એબિગેલે કોર્ટમાં પણ આરોપીનો મજબૂતાઈથી સામનો કર્યો અને તેને સળિયા પાછળ પહોંચાડી દીધો.
- કોર્ટે મે 2016માં આરોપી કિબ્બીની કિડનેપિંગ અને સેક્શ્યુઅલી એસોલ્ટ મામલે ઓછામાં ઓછી 45 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો - સાળી અને પત્ની એક સાથે થઈ પ્રેગ્નેન્ટ, એક જ દિવસે બન્નેએ આપ્યા જુડવા બાળકો, પરંતુ સાચી સ્ટોરી હજુ બાકી હતી...

Teenage Girl chained in storage container and assaulted daily
Teenage Girl chained in storage container and assaulted daily
Teenage Girl chained in storage container and assaulted daily
Teenage Girl chained in storage container and assaulted daily
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App