યુવકોને ડ્રગ્સ આપીને તેમનો રેપ કરતો'તો આ વ્યક્તિ, પછી તેમની હત્યા કરીને પકાવીને ખાઈ જતો, પોલીસે ગણાવ્યો 'જીવતો-જાગતો રાક્ષસ'

divyabhaskar.com

Sep 11, 2018, 05:46 PM IST
Story of a Murderer Who Killed young Men and boys

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકાના સૌથી ખૂંખાર સિરિયલ કિલર જેફ્રી ઢૈમરની ખોફનાક હત્યાઓની કહાણી પોલીસ સામે લાવી છે. જેફ્રી હોમોસેક્સ્યુઅલ હતા, જે મહિલાઓ સિવાય પુરુષો સાથે સંબંધો બનાવતો હતો. તેના આ શોખે તેને ખૂંખાર ગુનેગાર બનાવી દીધો. તેણે પોતાની હવસના લીધે કેટલાયે પુરુષો અને યુવતીઓને શિકાર બનાવ્યા. તેણે લગભગ 17 યુવકોના રેપ કરી તેમની હત્યા કરી નાખી. આ પછી તે તેમના શરીરના ટુકડા કરીને તેને પકાવીને ખાઈ જતો હતો.
- જેફ્રીએ આ હત્યાઓને ઓપ 1978થી 1991ની વચ્ચે આપ્યો. જ્યારે તે પકડાઈ ગયો તો તેને Milwaukee Monster નામ આપવામાં આવ્યું. તે એક જીવતો જાગતો રાક્ષસ હતો. તેના ફ્લેટ પર કેટલાયે લોકોના શરીરના ટુકડાઓ વિખરાયેલા પડ્યા હતા.

* જયારે પોલીસ રસોડામાં પહોંચી
- જયારે પોલીસ આ હત્યારાના ઘરે તપાસ માટે પહોંચી તો તેમને ખબર પડી કે કેટલાયે માનવ અંગ કિચનમાં રાખવામાં આવ્યા હતા. તેને તે પકાવીને ખાતો હતો. પોલીસે ડીપ ફ્રિઝર ખોલ્યું તો તેની અંદર ત્રણ લોકોના માથા જમાવીને રાખ્યા હતા. તેને તે અથાણાંની જેમ ડૂબાડીને રાખતો હતો અને પછી જમાવી દેતો હતો.

* ડ્રગ્સ આપીને કરતો હતો યુવકોનો રેપ
- રિપોર્ટ્સ મુજબ જેફ્રી પહેલા પુરુષો અથવા ઓછી ઉંમરના યુવકો સાથે દોસ્તી કરતો અને પછી તેમને ડ્રગ્સ આપીને તેમનો રેપ કરતો હતો. આ પછી તે પોતાની ખોફનાક કરતૂતોને આખરી ઓપ આપતો હતો.

* કોર્ટે સંભળાવી હતી 900 વર્ષની સજા
- જેફ્રીએ એવી જઘન્ય હત્યાઓને આખરી ઓપ આપ્યો હતો કે તેના ગુનાઓની સજા ઓછી પડી ગઈ હતી. તેને 900 વર્ષની કેદની અને ફાંસીની સજા આપવામાં આવી હતી.

X
Story of a Murderer Who Killed young Men and boys
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી