અહીં માત્ર 13 રૂપિયામાં ભાડે મળશે ગર્લફ્રેન્ડ, માનવી પડશે આ 1 શરત

યુવકો માટે ખુશખબર, પોતાને ગમતી યુવતીને હવે કરી શકે છે ડેટ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 10:11 AM
Shopping center in china offers girlfriend on rent for 20 minutes

અજબ ગજબ ડેસ્કઃ જો તમે સિંગલ છો અથવા કોઇ યુવતી તમને ભાવ આપી રહી નથી, તો પરેશાન થવાની જરૂર નથી કેમ કે હવે ગર્લફ્રેન્ડ ભાડા પર મળી રહી છે. બસ તેની માટે તમારે પોતાનું ખિસ્સું થોડું ઢીલું કરવું પડશે અને એક નાની શરત માનવી પડશે. શરત એવી હશે કે તમારે યુવતીને જરાય ટચ કરવાની નહીં.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Shopping center in china offers girlfriend on rent for 20 minutes

દક્ષિણી ચીનના શહેર હુઆનમાં એક શોપિંગ સેન્ટરે 15 યુવતીઓને ભાડા ઉપર ઉપલબ્ધ કરાવી છે. વાઇટૈલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્સના એન્ટ્રેંસ પર તમને અનેક યુવતીઓ ઊભેલી જોવા મળશે. 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Shopping center in china offers girlfriend on rent for 20 minutes

જેમાંથી તમે તમારી ઇચ્છા મુજબ કોઇપણ યુવતીને પસંદ કરી શકો છો અને બદલામાં તેમની માટે 13. 75 રૂપિયા ચૂકવવા પડશે. લગભગ 13.75 રૂપિયામાં અહીં લોકોને પોતાની મનગમતી યુવતીની સાથે 20 મિનિટ વિતાવવા મળશે. આ દરમિયાન તેઓ તેની સાથે શોપિંગ કરી શકે છે, લંચ કે ડિનર પણ કરી શકે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Shopping center in china offers girlfriend on rent for 20 minutes

આ શોપિંગ સેન્ટરનું કહેવું છે કે આ ઉપાય સૌથી મોટો શોપિંગ ટ્રેન્ડ બનશે. ત્યાં યુવાઓમાં તેની માટે ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શોપિંગ સેન્ટરની આ સ્કીમ કંઇક એવી જ છે, જેમાં હાઇકુના ફ્રેન્ડશિપ કમર્શલ પ્લાઝાએ માત્ર 13.75 રૂપિયામાં કલાક માટે 6 બોયફ્રેન્ડ ઉપલબ્ધ કરાવ્યાં હતાં.

X
Shopping center in china offers girlfriend on rent for 20 minutes
Shopping center in china offers girlfriend on rent for 20 minutes
Shopping center in china offers girlfriend on rent for 20 minutes
Shopping center in china offers girlfriend on rent for 20 minutes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App