• Home
  • Ajab-Gajab
  • Funny
  • School girl sleeping in class viral video| માસૂમ બાળકીની ક્લાસરૂમમાં ઊંઘવાની સ્ટાઈલ થઈ વાઈરલ

કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી

Funny: માસૂમ બાળકીની ક્લાસરૂમમાં ઊંઘવાની સ્ટાઈલ થઈ વાઈરલ

Divyabhaskar.co.in | Updated - Sep 05, 2018, 06:14 PM

માનસી નામની એક ક્યૂટ વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે ચાલુ કલાસમાં જ કોણ જાણે કેટલા દિવસનું જાગરણ હોય તેમ ઝોકાં ખાય છે. મહારાષ્ટ્રનો આ વીડિયો અંદાજે પાંચેક વર્ષ જૂનો છે જે ફરીથી વાઈરલ થયો છે. માનસી તેની બેન્ચ પર જ મસ્ત મજાની મીઠી નીંદર માણે છે તેનાં ટીચર તેને જગાડવા માટે બહુ જ પ્રયત્ન કરે તો પણ તે આંખો જ ખોલી શકતી નથી. તાજેતરમાં જ ઉજવાયેલી જન્માષ્ટમીના પ્રસંગ સાથે આ વીડિયોને કનેક્ટ કરીને સોશિયલ મીડિયામાં યૂઝર્સ હસતાં હસતાં કહે છે કે કૃષ્ણ જન્મને વધાવીને બિચારી સવારે સ્કૂલમાં ગઈ હશે.

પાડોશીનો કૂતરો બાળકીને 2 મિનિટમાં જ 60 જગ્યાએ કરડ્યો, લોકોની લાચારી Cctvમાં કેદ

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App