તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AK 47થી છૂટેલી ગોળી માથામાં વાગી, પછી પણ જીવતો હતો સૈનિક, સાથીદારે પ્લાયર ખેંચીને બહાર કાઢી, વાયરલ થયો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: રશિયન સૈનિકનો હેરાન કરનારો વીડિયો સામે આવ્યો. સૈનિકના માથા પર ગોળી ફસાયેલી છે જેને તેના સાથીદાર પ્લાયરની મદદથી   બહાર કાઢી રહ્યો છે. આ પ્રક્રિયામાં સૈનિક એક જાંબાઝની જેમ બેસેલો રહે છે. જણાવાઈ રહ્યું છે કે સૈનિકના માથા પર AK-47થી ગોળી લાગી હતી.   


- વીડિયોમાં સાફ દેખાય છે કે સૈનિક વિના ઓપરેશન થિયેટર અને બેભાન કર્યા વિના જંગલમાં ગોળી કઢાવી રહ્યો છે. ગોળી કાઢ્યા પછી સૈનિક કેમેરા સામે હસીને જુએ છે. લોકોએ આ વીડિયોને જોઈને આ જાંબાઝ સૈનિકનું નામ 'ટર્મિનેટર' જ રાખી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...