વિદેશમાં નહીં ભારતમાં છે આવી luxurious ટ્રેન, ધરાવે છે 5 સ્ટાર હોટલ જેવી સુવિધા

5 સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવે છે આ luxurious ટ્રેન

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:08 PM
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

અજબ ગજબ ડેસ્કઃ આ તસવીર જોઇને તમને લાગશે કે કોઇ લગ્ઝરી હોટલના રૂમ છે. પરંતું તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ભારતીય રેલ્વે છે. 2 બેડરૂમ, અટેચ ટોયલેટ, એક લાઉન્જ, એક કિચન અને પેન્ટ્રી, આ ડિટેલ્સ કોઇ હોટલના સ્વીટની નહીં, પરંતું ભારતીય રેલ્વેના ખાસ કોચની છે જેને પહેલીવાર સામાન્ય જનતા માટે ખુલ્લી રાખવામાં આવી છે. આ કોચને સૈલૂન કોચ કહેવામાં આવે છે, લગભગ 2 લાખ રૂપિયાના ભાડા પર તેની સર્વિસ લેવામાં આવી રહી છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

IRCTC એ આ પ્રકારની પહેલી સેવા જૂની દિલ્હી રેલ્વે સ્ટેશનથી શરૂ કરી. પ્રાઇવેટ ટૂર કંપનીના 6 યાત્રીઓએ તેમાં સફર કર્યો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

કોચમાં એટલી સુવિધાઓ છે કે બે પરિવાર 5 દિવસ સુધી તેમાં આરામથી રહી શકે છે. જેમાં એક લિવિંગ રૂમ છે અને 2 એયર કંડીશન બેડરૂમ છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

IRCTCની વેબસાઇટ પર સૈલૂન કોચ વિશે વધારે જાણકારી આપવામાં આવી છે અને તેને બુક કરાવી શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

વિવિધ રેલ્વે ઝોનમાં કુલ 336 સૈલૂન કોચ રેલ્વેની પાસે છે, તેમાંથી 62 એયર કંડીશન છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

આ વર્ષે જાન્યુઆરીમાં આ સૈલૂન કોચની સર્વિસ સામાન્ય લોકો માટે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Platinum Class Cabins Presidential Suites of The Indian Rail

પ્રાઇવેટ ટૂર કંપનીએ જમ્મૂ મેલથી ટ્રાવેલ કરવા માટે તેની પહેલી સર્વિસ બુક કરાવી. 4 દિવસની યાત્રા પછી આ કોચ ફરી દિલ્હી પહોંચી જશે.

X
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
Platinum Class Cabins Presidential Suites of The Indian Rail
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App