ગુડ ફ્રાઇડેના સેલિબ્રેશનમાં યંગસ્ટર્સે પીધો ચિક્કાર દારૂ, આમ જોવા મળ્યાં રસ્તા ઉપર

ગુડ ફ્રાઇડેની રાતે યંગસ્ટર્સે મચાવી ધમાચકડી, આમ જોવા મળ્યાં રસ્તા ઉપર

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 09:53 AM
Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning

અજબ ગજબ ડેસ્કઃ ન્યૂકેસલ બ્રિટેનનું સૌથી લોકપ્રિય નાઇટ સ્પોટ છે. આ ક્લબમાં દેશના દરેક ખૂણેથી યુવાનો પાર્ટીનો આનંદ માણવા આવે છે. ગુડ ફ્રાઇડેની રાતે અહીં યુવાનોએ ચિક્કાર દારૂ પીધો અને આખી રાત પાર્ટીની મજા લીધી. ગુડ ફ્રાઇડેની રાતે યંગસ્ટર્સે દારૂના નશામાં એવી ધમાચકડી મચાવી કે પોલીસથી લઇને શહેરના લોકો પણ પરેશાન થઇ ગયાં. યંગસ્ટર્સે દારૂ પીને રસ્તા વચ્ચે જ પાર્ટી કરવાનું શરૂ કરી દીધું. જોકે, એવામાં કોઇ રસ્તા ઉપર બેહોશ થયાં તો કોઇએ ઉલ્ટી કરી, તો કોઇને પોતાના કપડાંનું પણ ભાન રહ્યું નહીં.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning

હાંડકાં ધ્રુજાવી નાખનાર ઠંડીની યંગસ્ટર્સ ઉપર કોઇ અસર થતી હતી નહીં. ગરમ કોટ અને જેકેટની જગ્યાએ યુવાનોએ અજીબોગરીબ કપડાં પહેરીને રસ્તા વચ્ચે ધમાચકડી મચાવી હતી. 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning

આ પાર્ટીને લઇને બ્રિટેનના પોલીસે પહેલાંથી જ તૈયારી કરી રાખી હતી જેથી કોઇ દુર્ઘટના બને નહીં. પરંતું તેઓ દારૂના નશામાં ચૂર યુવાનોની મદદ કરવામાં વ્યસ્ત રહ્યાં. નશામાં ઘણાં લોકો રસ્તા ઉપર પડ્યાં અને થોડાં યુવાનો પોતાના મિત્રોનો હાથ પકડીને રસ્તા વચ્ચે ફરતાં જોવા મળ્યાં હતાં. 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning

ગુડ ફ્રાઇડેના બીજા દિવસે ઈસ્ટરનું સેલિબ્રેશન કરવામાં આવે છે પરંતું ગુડફ્રાઇડેની રાતે યુવાનોની જે પરિસ્થિતિ હતી તેના ઉપરથી લાગતું હતું કે તેઓ ઈસ્ટરની સવારને માણી શકશે નહીં. કેમ કે આખી રાત નશામાં ચૂર રહેવાથી તેમનું હેંગઓવર એટલું જલ્દી ઉતરે એવું લાગતું ન હતું.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ પાર્ટીની તસવીરો.... 

Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning
Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning
Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning
Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning
Revellers enjoy Good Friday night likely werent happy Easter bunnies morning
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App