કેવી રીતે બને છે 'બાર ગર્લ'? જાણો થાઇલેન્ડની રંગીન રાત પાછળ કેદ દર્દનાક હકીકત

પટાયા અને બેંકોકમાં આ રીતે એક છોકરી બની જાય છે 'બાર ગર્લ'

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 10:17 AM
Real life of bar girls in thailand

અજબ ગજબ ડેસ્કઃ દર વર્ષે લાખો પ્રવાસીઓ થાઈલેન્ડ ફરવા જાય છે. જેમાંથી થોડાં પરિવાર ટૂર પર જાય છે તો ત્યાં જ થોડાં બેંકોક અને થાઇલેન્ડની રંગીન રાતની મજા લેવા માટે જાય છે. દરેક વ્યક્તિ થાઈલેન્ડના રંગીન બજારને ખૂબ જ સારી રીતે ઓળખે છે, પરંતું શું ક્યારેય કોઇએ વિચાર્યું છે કે આ રંગીન રાત પાછળ કેટલું દર્દનાક રહસ્ય છુપાયેલું છે. થાઇલેન્ડની ગલીઓમાં જોવા મળતી દરેક બાર ગર્લ પોતાની ઇચ્છાથી આ કામ કરતી નથી. અમુક બાર ગર્લ પોતાની મજબૂરીમાં પણ આ કામ કરે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું આ રંગીન રાત પાછળ છુપાયેલ બાર ગર્લની દર્દનાક કહાણી..

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Real life of bar girls in thailand

થાઈલેન્ડમાં શરીરનો ધંધો ગેર કાનૂની છે પરંતું આ બાબતની અદેખી કરતાં યુવતીઓએ તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે અને આ સમયે થાઈલેન્ડમાં લગભગ 1 લાખ 23 હજાર સેક્સ વર્કર છે. ક્યારેક બોડી મસાજના બહાને તો ક્યારેક બીયર પીરસવાના બહાને આ યુવતીઓ આ ધંધામાં આસક્ત રહે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Real life of bar girls in thailand

નવી મહિલા ટૂરિઝમ મંત્રીએ થાઈલેન્ડમાં સેક્સ કારોબારને સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્દેશ કર્યો છે પરંતું આ યુવતીઓ માટે આ કારોબાર જરૂરી બની ગયો છે અને તે કોઇને કોઇ બહાને આ વ્યવસાય શરૂ જ રાખે છે. પોલ ડાન્સિંગ કરતી યુવતીઓ, બોડી મસાજ અને બાર ગર્લ્સની આડમાં કૂટણખાનાનો આ વ્યવસાય શરૂ જ રહે છે. ખાસ કરીને બહારથી આવેલાં મુસાફરો માટે આ લોકપ્રિય છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Real life of bar girls in thailand

જરૂરી નથી કે દરેક યુવતી આ વ્યવસાય પોતાના મનથી જ કરતી હોય, થોડી યુવતીઓ મજબૂરીમાં કે દગાથી અહીં લાવવામાં આવે છે અને આ જ રંગીન રાતોમાં તેમનું જીવન દફન થઇ જાય છે. પટાયાના રસ્તા ઉપર હાથમાં રેસ્તરાંનું પોસ્ટર લઇને ઊભેલી યુવતીઓ પોતાના ગ્રાહકોને રિઝવવાનો પ્રયત્ન કરે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Real life of bar girls in thailand

તેમનું જીવન પટાયાના બીચ અને બારની વચ્ચે કેદ થઇને રહી જાય છે, જ્યાં થોડાં ડોલરના બદલે આ વિદેશી મુસાફરોની મનમાનીનો તેઓ શિકાર બને છે. 

 

X
Real life of bar girls in thailand
Real life of bar girls in thailand
Real life of bar girls in thailand
Real life of bar girls in thailand
Real life of bar girls in thailand
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App