પોર્ન મૂવીના સીન કર્યા બાદ મગજ સુન્ન પડી જતું હતું, પોતાના પર જ ગુસ્સે થતી, પણ રૂપિયાની ભૂખ નહોતી થઇ રહી ખતમ

પોર્નસ્ટારે બતાવી ઇન્ડસ્ટ્રીની કાળી હકીકત

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 02:01 PM
Popular Adult Film Star Gave Up Her Life Of Stardom To Do This

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: ન્યૂયોર્કની જાણીતી પોર્ન સ્ટાર નાદિયા હિલ્ટન (અસલી નામ ક્રિસ્ટલ)એ પોતાના જીવન અને પોર્ન ઇન્ડસ્ટ્રીની કાળી હકીકત સામે લાવી છે. પોર્ન ઇન્ડસ્ટ્રીના કીચડમાં ફસાયા બાદ ઘણા ઓછા લોકો બહાર નીકળી શકે છે. પણ નાદિયા આ કીચડમાંથી નીકળીને આજે ચર્ચની નન બની ગઈ છે. તેણીએ જણાવ્યું કે કેવી રીતે રૂપિયાના ચક્કરમાં તેણી શરમજનક જીવન જીવી રહી હતી અને આજે તેની જિંદગીમાં કેવો તફાવત આવી ગયો છે. ગરીબીએ પહોંચાડી પોર્નની દુનિયામાં...


- પોર્ન સ્ટાર નાદિયા બનતા પહેલા પણ ક્રિસ્ટલની લાઈફ મુશ્કેલીઓથી ભરેલી રહી હતી. માત્ર 16 વર્ષની ઉંમરમાં તેણી પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. વિના કોઈ સહારે તેના માટે બાળકનું પોષણ મુશ્કેલ હતું. આ પછી તેણે પોતાની લાઈફમાં વેટ્રેસથી લઈને ડાન્સર, પછી ક્લબ્સમાં સ્ટ્રીપરના રૂપમાં પણ કામ કર્યું. આ પછી એક વ્યક્તિએ તેને રૂપિયાની લાલચ આપીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધક્કો મારી દીધો.

* જયારે પહેલી વાર શૂટ કરી પોર્ન ફિલ્મ
- નાદિયાએ બતાવ્યું કે જયારે તે પહેલીવાર પોર્ન ફિલ્મના શૂટિંગ માટે પહોંચી, તો તેનું મગજ સુન્ન પડી ગયું હતું. નાદિયાએ કહ્યું,"પહેલી પોર્ન ફિલ્મ શૂટ કર્યા બાદ મને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો. હું ઘરે જઈને બાથરૂમમાં આખી રાત રડી. મને લાગ્યું કે મેં ક્યાં પગ મૂકી દીધો છે. હું એક મહિના સુધી ઘરની બહાર ન નીકળી, પણ આગળની જ પળે રૂપિયાની ભૂખે મારી પાસે એવું ગંદુ કામ કામ કરાવવાનું શરુ રખાવ્યું."


* વધતી ગઈ સંપત્તિ, પણ નર્ક હતી એ જિંદગી
ક્રિસ્ટલને એક ફિલ્મ માટે 21 લાખ રૂપિયાથી વધુની રકમ મળતી હતી. દર વર્ષે નાદિયાના રોલમાં ક્રિસ્ટલ વર્ષે 2 કરોડ રૂપિયા સુધી કમાવા લાગી. તેની સંપત્તિ વધતી ગઇ પણ જિંદગી નર્ક જેવી હતી.


* ચર્ચ બનાવડાવીને દેખાડતી રહી રાહ
ક્રિસ્ટલે પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. હવે તે ઈશ્વરમાં લીન રહે છે. તેમણે પોતાની આખી જિંદગી ઈશ્વરને સમર્પિત કરી દીધી છે. પોતાના પતિ ડેવિડ સાથે તેણીએ એક ચર્ચ બનાવ્યું છે, જ્યાં તે મુસીબતમાં ફસાયેલા લોકોને ઈશ્વરની રાહ પર લઇ જાય છે.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

Popular Adult Film Star Gave Up Her Life Of Stardom To Do This
Popular Adult Film Star Gave Up Her Life Of Stardom To Do This
X
Popular Adult Film Star Gave Up Her Life Of Stardom To Do This
Popular Adult Film Star Gave Up Her Life Of Stardom To Do This
Popular Adult Film Star Gave Up Her Life Of Stardom To Do This
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App