Divya Bhaskar

Home » Ajab-Gajab » Photo Stories » ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china

ચીનમાં મોદીએ કર્યું ડિનર, આવા અજીબોગરીબ ભોજન માટે ફેમસ છે આ દેશ

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 09:40 AM

સાપના સૂપથી લઇને મરઘીના અંડકોશ સુધી, આવા ભોજન માટે પ્રખ્યાત છે ચીન

  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ ગજબ ડેસ્કઃ પીએમ નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે છે, તેઓ આજે વુહાન શહેરમાં ખાસ દાવતમાં પણ સામેલ થવાના છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ સાથે ઐતિહાસિક વાર્તા કરશે. સાથે જ, મોદી એક મનમોહક નદીના કિનારે રાત્રિ ભોજનમાં પણ સામેલ થશે. નોંધનીય છે કે ચીન પોતાના અજીબોગરીબ ભોજન માટે પણ પ્રખ્યાત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો ઘણાં જાનવરને જીવતાં જ ખાઇ જાય છે. તો ચાલો આ લેખમાં જાણીએ ચીનના આવા જ અજીબોગરીબ ભોજન વિશે...

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    મરઘીના અંડકોશ
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    વીંછીનું સૂપ
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘેટાના પ્રાઇવેટ પાર્ટને રોસ્ટ કરીને ખાવામાં આવે છે.
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સાપનું સૂપ
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ચીનમાં કબૂતરોથી લઇને દરેક પક્ષીને તળીને ખાવામાં આવે છે.
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    100 દિવસથી પણ જૂના બકરીના ઇંડાને ચીનના લોકો પ્રેમથી ખાય છે.
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘણાં દિવસોથી વાસી પડેલા ટોફૂને પણ ખાવાનું ચલણ છે.
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગરોળી પણ ખાય છે અહીંના લોકો
  • ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
    પક્ષીઓના માળાનું સૂપ પીવે છે ચીનના લોકો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

Trending