પોસ્ટમોર્ટમ પછી પણ 5 દિવસ સુધી દીકરીને રાખી પાસે, માતાએ કર્યું હતું કંઇક આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ અમેરિકાના સાઉથ ડકોટામાં રહેનારી એક મહિલાનું અજીબોગરીબ ફોટોશૂટ સામે આવ્યું છે. આ ફોટોશૂટમાં લોરાન વિનર નામની આ મહિલાએ પોતાની દીકરીની મૃત્યુના પાંચ દિવસ પછી તેની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝ બાળકીના પોસ્ટમોર્ટમ પછી લેવામાં આવી છે.

- લૌરાએ ફોટોઝ શેયર કરતાં જણાવ્યું કે 2015માં તેની પહેલી દીકરીની અચાનક ડેથ ઇંફેન્ટ થેડ સિંડ્રોમ (SIDS)થી મૃત્યુ થઇ ગઇ હતી. જેના પછી તેણે પોતાની દીકરીને ખોળામાં રાખીને ફોટોશૂટ કરાવ્યું હતું.

 

કેમ આવું કર્યું-

 

- લૌરાએ જણાવ્યું કે તે આવું કરીને હંમેશાં પોતાની દીકરીને પોતાની પાસે રાખી શકે છે. માટે તેના મૃત્યુ પછી આ ફોટોશૂટ કરવામાં આવ્યું. જોકે, લોરાની આ હરકતની પરિવાર અને તેના મિત્રોએ ખૂબ જ આલોચના કરી. પરિવારે જણાવ્યું કે તેણે જે પણ કર્યું છે તે બિલકુલ ખોટું કર્યું છે.

 

પહેલાંથી જ હતી ફોટોશૂટની તૈયારી-

 

- લોરાએ આગળ જણાવ્યું કે તેણે પોતાની દીકરી સાથે ફોટોશૂટ કરાવવા માટે એક ફોટોગ્રાફરને બોલાવ્યો હતો જ્યારે તે જીવતો હતો. લોરાએ કહ્યું, દીકરીની મૃત્યુના એક દિવસ પહેલાં મેં તેની માટે એક પિંક કલરનું બેબી ફ્રોક લીધું હતું. અમે તેને આ પહેરાવીને ફોટોશૂટ કરાવવા માંગીએ છીએ, પરંતું અમને જાણ નહતી કે તે તેના પોસ્ટમોર્ટમમાં આ ડ્રેસ પહેરશે.

 

સોશિયલ મીડિયા ઉપર પણ થઇ આલોચના-

 

- લોરાએ આ ફોટોઝ અને તેની કહાણી સોશિયલ મીડિયા ઉપર શેયર કરી તો લોકોએ તેની ખૂબ જ આલોચના કરી. થોડાં લોકોએ કહ્યું કે મૃત્યુ પછી બાળકીને આવી રીતે રાખવી ઠીક વાત નથી. ત્યાં જ થોડાં લોકોએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ પછી ફોટોશૂટનું કોઇ વિચારી પણ શકે નહીં. જોકે, લોરાએ જણાવ્યું કે તેને આવા નેગેટિવ કમેન્ટ્સથી કોઇ ફરક પડતો નથી.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ લોરા દ્વારા શેયર કરેલાં ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...