આ મહિલાના પગેથી ટોર્ચર થવા આવે છે પુરુષો, જૂતા ચાટી કરે છે આવી અજીબોગરીબ હરકતો

Mens come to be tortured by the feet of this woman and do such strange things

divyabhaskar.com

Sep 07, 2018, 12:52 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ટોર્ચર થવા માટે કોઈએ પૈસા આપ્યા હોય? સ્વાભાવિક છે નહીં, કારણ કે કોણ એવો વ્યક્તિ હશે જે પોતાને ટોર્ચર થવા ઈચ્છતો હોય, પરંતુ એવું થાય છે અને લોકો પોતાને ટોર્ચર કરાવવા માટે લાંબી લાંબી લાઈનો લગાવે છે.

મહિલાના સુંદર પગથી ટોર્ચર થવા આવે છે પુરુષો

ચોંકાવનારા આ સમાચાર બ્રિટનના છે, જ્યાં મિસ્ટ્રેટ ડીટા નામથી ફેમસ જૂલી પ્રેસ્ટન તેના સુંગર પગથી લોકોને ટોર્ચર કરે છે. તેનાથી ટોર્ચર થવા માટે અહીંયા પુરુષો મોટી રકમ પણ ચૂકવે છે. તાજેતરમાં જૂલીએ પોતાની આ બિઝારે ક્લબ વિશે ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે, જેવું લોકો વિચારે છે, તેવું ત્યાં કંઈ થતું નથી. અહીંયા બધો કન્ટ્રોલ્ડ માહોલ હોય છે.

અંધવિશ્વાસ અને ફેન્ટેસી જેવી વાતોમાં હતો ઈન્ટરેસ્ટ, બનાવી લીધું પ્રોફેશન

જૂલીનું કહેવું છે કે, તે કાયમ ઓપન માઈન્ડેડ રહી છે, પરંતુ તેને અંધવિશ્વાસ અને ફેન્ટેસી જેવી વાતોમાં ઘણો રસ છે. તેના કારણે તે કાયમ તેના વિશે વિચારતી રહેતી હતી. ત્યારે જ્યારે તેને એ ખબર પડી કે દુનિયામાં એવા પુરુષો છે જે પોતે મહિલાઓથી ટોર્ચર થવા માંગે છે અને તેમાંથી તેઓને ઘણી મજા પણ આવે છે.

મહિલાના જૂતા પણ ચાટે છે પુરુષો

ઉલ્લેખનીય છે કે, જૂલીએ તેને પોતાનું પ્રોફેશન બનાવી લીધું છે. હવે દરરોજ તેની પાસે પુરુષો આવે છે અને પોતાને ટોર્ચર કરાવે છે. ત્યારબાદ જૂલીને સારા એવા પૈસા પણ આપે છે. જૂલીએ જણાવ્યું કે, ઘણા પુરુષો અજીબોગરીબ ડિમાન્ડ પૂરી કરવા માટે કહે છે. તેઓ ખાવાનું બનાવીને ખવડાવવાથી લઈને જૂતા ચાટવા સુધી, પુરુષોની બધી ઈચ્છા અને ફેન્ટેસીને પૂરી કરે છે. તેનું કહેવું છે કે, 20 એવા પુરુષો છે જે રેગ્યુલર છે. તે માત્ર એક કલાક જ આ પુરુષોને ટોર્ચર કરીને 45 હજાર રૂપિયા સુધી કમાઈ લે છે.

આ પણ વાંચો - મહિલાને ભૂલથી પણ આ બે નામે ના બોલાવો, મહાલક્ષ્મી ગુસ્સે થશે અને થઈ જશે સર્વનાશ

X
Mens come to be tortured by the feet of this woman and do such strange things
Mens come to be tortured by the feet of this woman and do such strange things
Mens come to be tortured by the feet of this woman and do such strange things
Mens come to be tortured by the feet of this woman and do such strange things
Mens come to be tortured by the feet of this woman and do such strange things
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી