અજબ ગજબ ડેસ્કઃ તમે હનુમાનજીના આ અવતારની તસવીરને અનેક ગાડીઓની પાછળ લગાવેલી જોઇ હશે. આ તસવીરે દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પીએમએ સ્વયં કર્નાટકમાં એક રેલી દરમિયાન આ તસવીરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તસવીર બનાવનાર આર્ટિસ્ટ કરણ આચાર્યના ખૂબ જ વખાણ કર્યાં હતાં.
જોકે, દરેક વ્યક્તિને એવું લાગે છે કે આ તસવીરમાં હનુમાનજી ક્રોધિત મુદ્રામાં જોવા મળી રહ્યા છે, પરંતું તેની હકીકત કંઇક અલગ જ છે. રિપોર્ટ્સ પ્રમાણે તસવીરને ડિઝાઇન કરનાર આચાર્યે જણાવ્યું કે આ તસવીરમાં તેણે ભગવાનનો ગુસ્સાનો અવતાર નહીં, પરંતું તેમના એટિટ્યૂડને દર્શાવ્યો છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.