જિમની પ્લેટમાં ફસાયો યુવકનો 'પ્રાઇવેટ પાર્ટ', ફાયર બ્રિગેડે આમ બચાવ્યો જીવ

3 કલાકની મહા-મહેનતે ફાયર બ્રિગેડે જિમ પ્લેટ તોડી, વ્યક્તિનો બચાવ્યો જીવ

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 11:17 AM
Man penis stuck in dumbbell gym germany doctors call firefighters

અજબ ગજબ ડેસ્કઃ જર્મનીમાં એક વ્યક્તિની સાથે એવો કિસ્સો બન્યો, જેણે બધાને હેરાન કરી દીધા. અહીંના વાર્મ શહેરમાં એક વ્યક્તિનું પેનિસ જિમની પ્લેટમાં ફસાઇ ગયું. વાર્મના ફાયર બ્રિગેટ ફેસબૂક પેજ પર એક પોસ્ટ શેયર કરવામાં આવી છે. આ પોસ્ટમાં આ સંપૂર્ણ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.

પોસ્ટ પ્રમાણે, જિમમાં ઉપયોગમાં લેવાતી અઢી કિલોની પ્લેટની વચ્ચે એક વ્યક્તિનું પેનિસ ફસાઇ ગયું. જેના પછી ત્યાં હંગામો મચી ગયો. વ્યક્તિને બચાવવા માટે ફાયર ફાઇટર્સની ટીમને પણ બોલાવવામાં આવી. સાથે જ, ડોક્ટરોની ટીમ પણ ત્યાં પહોંચી. ડોક્ટરોએ તમામ કોશિશ કરી, પરંતું તે વ્યક્તિનું પેનિસ પ્લેટમાંથી બહાર કાઢવામાં સફળ થઇ શક્યાં નહીં.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Man penis stuck in dumbbell gym germany doctors call firefighters

પ્લેટ તોડવી પડીઃ-

જ્યારે ડોક્ટર પ્લેટમાંથી પેનિસ કાઢવામાં સફળ થઇ શક્યા નહીં, તો ત્યાં સ્થિત ફાયર ફાઇટર્સે વેટ પ્લેટ તોડવાની કોશિશ કરી. આવું કરવામાં તેમણે 3 કલાકનો સમય લાગ્યો અને છેલ્લે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો.

પાંચ ભાગમાં તોડવી પડી પ્લેટઃ-

જે તસવીર ફેસબૂક પોસ્ટમાં શેયર કરવામાં આવી છે, તેમાં વેટ પ્લેટ પાંચ ભાગમાં તૂટેલી જોવા મળી રહી છે. નોંધનીય છે કે પ્લેટના કાણામાં વ્યક્તિનું પેનિસ ફસાઇ ગયું હતું. જેના પછી પ્લેટને પાંચ ભાગમાં તોડીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Man penis stuck in dumbbell gym germany doctors call firefighters

વાયરલ થઇ પોસ્ટઃ-

જ્યારે વાર્મ ફાયર બ્રિગેટે આ ઘટનાને લઇને ફેસબૂક પોસ્ટ કરી તો આ ઘટના વાયરલ થઇ ગઇ. થોડીવારમાં આ પોસ્ટને પાંચ હજારથી વધારે લોકોએ શેયર કરી દીધી અને 8 હજારથી વધારે લાઇક્સની સાથે લગભગ 33 હજાર કમેન્ટ કરવામાં આવી.

X
Man penis stuck in dumbbell gym germany doctors call firefighters
Man penis stuck in dumbbell gym germany doctors call firefighters
Man penis stuck in dumbbell gym germany doctors call firefighters
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App