• Home
  • NRG
  • USA
  • કેનેડાથી ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, મોઢામાં સીસોટી રાખી ડાન્સ કર્યો,Krish Bhanderi dance video viral

કેનેડાથી ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, મોઢામાં સીસોટી રાખી ડાન્સ કર્યો

રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બની ચુકેલા કેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

divyabhaskar.com | Updated - Oct 24, 2018, 06:43 PM

રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બની ચુકેલા કેનેડામાં રહેતા અને મૂળ કાઠિયાવાડના ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બની ચુકેલા કેનેડામાં રહેતા અને મૂળ કાઠિયાવાડના ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો કેનેડાના ગરબાનો છે, જેમાં ક્રિશ ગ્રુપમાં ડાન્સ કરી રહ્યો છે. પરંતુ અહીં તે મોંમાં સીસોટી રાખીને દેખા જો તુજે યાર..સોંગ પર ઠુમકા લગાવે છે. જે બીજા કરતા અલગ તરી આવે છે.

હંમેશાં બૉલ્ડ ડ્રેસમાં જોવા મળતી એક્ટ્રેસે માત્ર 60 સેકન્ડમાં પહેરી બતાવી સાડી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App