Divya Bhaskar

Home » Ajab-Gajab » Interesting » King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India

60 પત્ની ધરાવતો આ રાજા, ભોજન મ્યાનમારમાં કરે છે તો સૂવાનું ભારતમાં

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:44 PM

કુલ 75 ગામ ઉપર રાજ કરે છે આ રાજા, બે દેશોની ધરાવે છે નાગરિકતા

  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ ગજબ ડેસ્કઃ તમે કહાણીઓમાં કે જૂની પુસ્તકોમાં એવું તો વાંચ્યું જ હશે કે પ્રાચીન સમયમાં રાજાઓની અનેક રાણીઓ હતી. તેમની પાસે અઢળક ધન-દૌલત રહેતી અને એવો કોઇ કાનૂન હતો નહીં કે તમે એકથી વધારે લગ્ન કરી શકો નહીં. પરંતું આજના સમયમાં તો ઘણાં દેશોમાં આ કાનૂન છે કે તમે એક પત્નીના રહેતાં બીજા લગ્ન કરી શકો નહીં.

    પરંતું આજના સમયમાં પણ એક એવો રાજા છે જેની આજના સમયમાં 60 પત્નીઓ છે. આ રાજા ભોજન મ્યાનમારમાં કરે છે અને સૂવા માટે રોજ ભારત આવે છે. જોકે, આ રાજા નાગાલેન્જના લોંગવા ગામનાં છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    નોંધનીય છે કે આ ગામમાં કોન્યાક જનજાતિના લોકો રહે છે અને અહીંના રાજાનું નામ અંગ નગોવાંગ છે. આ રાજા કુલ 75 ગામમાં રાજ કરે છે અને જે લોંગવા ગામમાં તેઓ રહે છે તેનો અડધો ભાગ મ્યાનમારમાં આવે છે અને અડધો ભાગ ભારતની સીમામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ રાજા સાહેબનું ઘર ઠીક ભારત અને મ્યાનમારની સીમા પર જ બનેલું છે. હવે આ વાત તો ઠીક તેવી જ વાત થઇ ગઇ કે ભોજન મ્યાનમારમાં અને સૂવાનું ભારતમાં.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    આ રાજાનો દીકરો મ્યાનમાર આર્મીમાં છે. ભારત-મ્યાનમાર સીમા પર હોવાના કારણે અહીંના લોકોને બંને દેશોની નાગરિકતા મળેલી છે. એવામાં તેમને મ્યાનમાર જવા માટે વીઝાની જરૂર નથી અને ભારતીય પાસપોર્ટની પણ જરૂર નથી. અહીંના લોકો બંને દેશોમાં સ્વતંત્ર રૂપથી ફરી શકે છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    નોંધનીય છે કે કોન્યાક જનજાતિ ઘણી ખુંખાર માનવામાં આવે છે. આ જનજાતિના લોકો હેડ હંટર્સના નામથી પણ ઓળખવામાં આવે છે. પહેલાં આ લોકો વ્યક્તિને મારીને તેમના માથાને પોતાની સાથે લઇ જતાં હતાં અને ઘરમાં સજાવતાં હતાં, જોકે, 1960ના દશક પછી અહીં હેડ હંટિંગ થતી નથી. પરંતું આજે પણ અહીંના લોકોના ઘરમાં સજાવેલી ખોપડીઓ જોવા મળે છે.

     

  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • King Of Myanmar Eats Food in Myanmar And Sleeps In India
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

Trending