આ મહિલાની ઉંમરનો અંદાજો લગાવવો છે મુશ્કેલ, જોઈને લોકો છેતરાઈ જાય છે, જણાવે છે પોતાની ફિટનેસનું રહસ્ય

પહેલી નજરે લોકો તેને 20 વર્ષની માને છે, પરંતુ વાસ્તવિક ઉંમર તેનાથી ઘણી વધારે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 12:09 PM
It is difficult to imagine the age of this woman people Chea to imaginationa

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં આ મહિલાને જોઈ લોકો છેતરાઈ જાય છે અને તેની ઉંમરનો અંદાજો પણ લગાવી શકતા નથી. તેની ઉંમર 45 વર્ષ છે અને ત્રણ વર્ષની બાળકીની દાદી છે, પરંતુ લોકો તેને જોઈને 20થી વધારે નથી સમજતા. જ્યારે પણ તે તેની દીકરીઓ સાથે નીકળે છે, તો લોકો બન્નેને બહેન સમજવાની ભૂલ કરી બેસે છે. જોકે, તેને પોતાના લુકને લઈને ઘણી નેગેટિવ કોમેન્ટ્સ પણ મળે છે.

ફિટનેસ માટે કાઢી લે છે સમય

- ટેક્સાસના હસ્ટનમાં રહેતી 45 વર્ષીય સિંડી વ્યવસાયે બ્યૂટીશિયન છે. તેને 20 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા અને તે દીકરી કાસંદ્રા અને મિશેલ તેના 20ના દાયકામાં છે.
- સિંડીનું કહેવું છે કે, હું કાયમથી જ એક યંગ મધર દેખાવવા માંગતી હતી. આ ઈચ્છાને જીવંત રાખી અને ખુદને ફિટ રાખી. મારી મા પણ છેલ્લા સમય સુધી આમ જ ફિટ હતી.
- તેને જણાવ્યું કે, લગ્નના માત્ર 2 વર્ષમાં જ બે બાળકોની મા બની ચૂકી હતી, પરંતુ મે મારા હેક્ટિક શેડ્યૂલમાંથી મારી ફિટનેસ માટે સમય પણ કાઢ્યો.
- સુંદર દેખાવવા માટે સેન્ડી ફિટનેસથી લઈને મેકઅસ સુધી દરેક વસ્તુની મદદ લે છે. તે છેલ્લા ચાર વર્ષથી દર 6થી 8 મહિનામાં બોટોક્સના ઈજેક્શન પણ લઈ રહી છે.
- સિંડીનું કહેવું છે કે, તે સર્જરી દ્વારા પોતાના લુકને ચેન્જ કરવામાં વિશ્વાસ નથી રાખતી. જોકે, ઈશ્વરે આપેલા ચહેર અને શરીરને દરરોજ સારો બનાવવા માગે છે.

દીકરીઓની બહેન માની લે છે લોકો

- સિંડી જ્યારે પણ તેની દીકરીઓ સાથે ક્યાંક જાય છે, તો લોકો તેને ત્રણેય બહેન હોવાનું માની લે છે. કારણ કે તે કપડા અને ફેશન મામલે પરંપરાગત દાદીઓ અને નાનીઓની જેમ નથી રહેતી. તે શોર્ટ્સ પહેરે છે અને ટ્રેંડી ડ્રેસ પણ પહેરે છે.
- સિંડી પ્રમાણે, મારી દીકરીઓને પણ મારા પર ગર્વ છે પરંતુ ગ્રાન્ડમધર તરીકે તે ઈચ્છે છે કે હું પણ હવે અન્ય દાદીઓની જેમ રહું. પણ મને તેના માટે ના પાડી દીધી છે અને હું કાયમ આવી જ રહેવા માંગુ છું

મળે છે નેગેટિવ કોમેન્ટ્સ

સિંડીનું એમ પણ કહેવું છે કે, મને મારા લુકને લઈને ઘણી વાર નેગેટિવ કોમેન્ટ્સ પણ મળે છે. લોકો મારા મેકઅપ પરપ સવાલ ઊભા કરતા કહે છે કે, આ મેકઅપની નીચે એખ સારો વ્યક્ત છૂપાયેલો છે. ઘણા લોકો એમ પણ કહે છે કે, મારું યંગ લુક માત્ર મેકઅપનું કારણ છે. હું જાણું છું કે, મારા આ મેકઅપ પર કોમેન્ટ છે, પરંતુ હું તેને કાયમ અવગણી નાખું છું.

આ પણ વાંચો - છોકરીને હતી નખ ખાવાની ગંદી ટેવ, પહેલા પડ્યો ઘા, પછી જીવ બચાવવા કાપવો પડ્યો અંગૂઠો

It is difficult to imagine the age of this woman people Chea to imaginationa
It is difficult to imagine the age of this woman people Chea to imaginationa
It is difficult to imagine the age of this woman people Chea to imaginationa
It is difficult to imagine the age of this woman people Chea to imaginationa
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App