આવી હેરસ્ટાઇલ ન ક્યારેય જોઇ હશે, ન તો જોશો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે કે બાળકો ભગવાનનું રૂપ હોય છે. તેઓ એટલા ભોળા અને માસૂમ હોય છે કે મજાકમાં તેમની સાથે ગમે તેવી વિચિત્ર હરકતો કરી શકાય છે. તેવું જ એક ઉદાહરણ આ વીડિયોમાં જોવા મળે છે. અહીં બાળકોની એવી હેરસ્ટાઇલ કરવામાં આવી છે જેને જોઇને તમે પેટ પકડીને હસી 

પડશો

અન્ય સમાચારો પણ છે...