ચાઈનાના હુનાન પ્રાંતના એક ટ્રાફિક સર્કલના આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આમ તો તમે હોય કે હું હોય દરેકને સૌથી વધુ કંટાળો આવતો હોય તો તે છે સર્કલ પર રહેલા લાલ લાઈટના સિગ્નલથી, જો કે આ ચાઈનીઝ ચાલકે જે કારનામું કર્યું હતું તેવું કારનામું તો તમે કે હું ના જ કરી શકીએ. આ ભાઈને ત્યાં લાલ સિગ્નલ જોઈને એ હદે કંટાળો આવ્યો કે કારમાંથી ઉતરીને તે એકગુ સિગ્નલ જ તોડી નાખ્યું હતું. બાદમાં આ સર્વેલન્સ કેમેરાના ફૂટેજ વાઈરલ થતાં જ પોલીસે તેને પકડીને અંદર કરી દીધો હતો.
આ વીડિયોઝ જોઈને હસવું નહીં જ રોકી શકો:
સિલિન્ડર અને ઉપર બેડાં મૂકી લચકાવી કમર,આવો ડાન્સ તો નહીં જ જોયો હોય
કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી