તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પતિની ડિમાન્ડ પર પત્નીએ મોકલી બેડરૂમની તસવીર, જોતાં જ માંગ્યા ડિવોર્સ | Husband Demanding Divorce After Seen Wifes Bedroom Photo

પતિની ડિમાન્ડ પર પત્નીએ મોકલી બેડરૂમની તસવીર, જોતાં જ માંગ્યા ડિવોર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ તમે અત્યાર સુધી પતિ-પત્નીના ડિવોર્સના અનેક અજીબોગરીબ કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ આજે અમે જે કિસ્સો જણાવીશું એ કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય. ડિવોર્સનું કારણ અમે તમને બીજી સ્લાઈડમાં જણાવીશું. પહેલી સ્લાઈડની તસવીર જોઈને તમે અનુમાન લગાવો કે શું છે ડિવોર્સનું ખરું કારણ.

 

સમગ્ર ઘટના


હાલ સોશિયલ મીડિયા પર આ ઘટના ઝડપથી ટ્રેન્ડ કરી રહી છે. જેમાં આ તસવીરને અત્યાર સુધી ઘણા લોકોએ જોઈ છે. આ એ જ તસવીર છે જેને જોયા બાદ પતિ જોને પત્ની પાસે ડિવોર્સની માંગણી કરી દીધી. એવામાં તમે પણ વધારે મગજ વાપર્યા વગર આ આખો મામલો સમજી લો. થયું એવું કે તસવીરમાં દેખાઈ રહેલી મહિલાના પતિને કામ બાબતે બહાર જવાનું થયું હતું. તેણે હોટલથી રાત્રે પત્નીને ઘણીવાર કોલ કર્યા પરંતુ તેણે ફોન ના ઉપાડ્યો. ત્યારબાદ જ્યારે બન્ને વચ્ચે વાતચીત થઈ તો પતિએ પત્ની પાસે બેડરૂમ અને તેની તસવીર માંગી. મહિલાએ પોતાની અને બેડરૂમની તસવીર આપી પણ દીધી. ફોટો જોઈને પતિ ઘણો ખુશ થયો પરંતુ જ્યારે તસવીરમાં એક વિચિત્ર વસ્તુ જોઈ તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, શું છે આખરે આ તસવીરમાં