• Gujarati News
  • National
  • એક દિવસમાં કેટલીવાર ખોટું બોલે છે યુવતીઓ? Women Jhooth Survey

એક દિવસમાં કેટલીવાર ખોટું બોલે છે યુવતીઓ? હકીકત જાણી રહી જશો દંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ આપણાંમાંથી ઘણાં બધા લોકો આ વાતનો સ્વીકાર કરશે તેઓ ક્યારેક ને ક્યારેક ખોટું બોલતાં હશે. જોકે, તથ્ય એવું કહે છે તે ત્રણમાંથી એક વ્યક્તિ દરરોજ દિવસમાં એકવાર ખોટું બોલે છે. બીજી બાજું હાલમાં જ થયેલાં એક સર્વે પ્રમાણે 5 મહિલાઓમાંથી 4 મહિલાઓ   દરરોજ ખોટું બોલે છે.

 

સર્વેમાં સામેલ થોડી સ્ત્રીઓએ સ્વીકાર કર્યો છે કે તે દિવસમાં ઓછાંમાં ઓછું 30 વાર ખોટું બોલે છે. જોકે, આ સર્વેમાં સુંદર સ્ત્રીઓ વધારે આગળ છે. તેના પ્રમાણમાં સર્વેમાં પાંચમાંથી બે પુરૂષોએ દરરોજ ખોટું બોલવાનો સ્વીકાર કર્યો છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....