મૃત્યુના ઠીક પહેલાં જોવા મળે છે આ 4 સંકેત, જાણો મોત સાથે જોડાયેલાં રહસ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ મૃત્યુ દુનિયાનું તે સૌથી મોટું રહસ્ય છે. મૃત્યું શું છે? તે તો આજ સુધી કોઇ જાણી શક્યું નથી પરંતું તેને લઇને દુનિયાભરમાં ઘણીવાતો પ્રચલિત છે. કહેવાય છે કે વ્યક્તિ જ્યારે મૃત્યુની નજીક હોય છે ત્યારે તેને થોડાં સંકેત મળે છે. આ સંકેતોથી આભાસ થવા લાગે છે કે આ દુનિયામાં તેનો સમય પૂર્ણ થઇ ગયો છે અને તે મૃત્યુની નજીક છે. ચાલો અમે તમને જણાવીએ થોડાં આવા જ સંકેતો વિશે...

 

ઉજ્જૈનના પં મનીષ જી શર્મા પ્રમાણે 'મૃત્યુ પહેલાં ઘણાં પ્રકારના વિઝન અને પડછાયા જોવા મળે છે.'