આ પ્લેયરે મેચની વચ્ચે બાળકને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, લોકો કહી રહ્યા છે 'સુપરમોમ'

2 મહિનાના બાળકને લઇને મેચ રમવા આવી હતી આ પ્લેયર

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 09:54 AM
Hockey Player Breastfeeds Baby During Game Breaks

અજબ ગજબ ડેસ્કઃ માતા પોતાના બાળકના ઉછેર માટે કેટલાં જતન કરે છે, કેટલો ત્યાગ કરે છે, આ દરેક બાબતને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતું એક તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે જે માતાની મમતા અને તેના ત્યાગને દર્શાવે છે. આ તસવીરમાં એક મહિલા પોતાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી જોવા મળે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Hockey Player Breastfeeds Baby During Game Breaks

- આ મહિલા કેનેડાના અલબર્ટા શહેરની ટીચર અને હોકી પ્લેયર છે. જેનું નામ સેરાહ સ્મોલ છે. તે પોતાના બાળકના ઉછેરની સાથે પોતાના સપનાને પણ પૂરું કરી રહી છે. સોશિયલ મીડિયામાં સેરાહ સ્મોલને સુપરમોમ કહેવામાં આવી રહી છે. આ તસવીર તે સમયે લેવામાં આવી જ્યારે સેરાહ એક હોકી મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં બે મહિનાના બાળકને દૂધ પીવડાવી રહી હતી.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Hockey Player Breastfeeds Baby During Game Breaks

- ઉલ્લેખનીય છે કે સેરાહ ટૂર્નામેન્ટમાં પહોંચી ત્યારે તેને યાદ આવ્યું કે તે બ્રેસ્ટ પંપ લાવવાનું ભૂલી ગઇ છે. મેચના બ્રેકમાં તે તરત ડ્રેસિંગ રૂમમાં પહોંચી અને બાળકને દૂધ પીવડાવવા લાગી. આ તસવીર સેરાહની માતાએ ક્લિક કરી છે.

X
Hockey Player Breastfeeds Baby During Game Breaks
Hockey Player Breastfeeds Baby During Game Breaks
Hockey Player Breastfeeds Baby During Game Breaks
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App