ફુગ્ગાની માફક દેખાતી એરશિપ: 118 કિમીની ગતિએ ભરશે ઉડાન, હાઈટેક જોયસ્ટિક વડે નિયંત્રિત

49 વર્ષ પહેલાં પ્રથમ એરશિપ બની હતી

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 02:27 PM
Goodyear reveals the latest version of its Zeppelin blimp

અજબ-ગજબ ડેસ્ક: ગુડઈયરની પ્રથમ એરશિપ 1969માં લોન્ચ થઈ હતી. પરંતુ તેનો ઉપયોગ માત્ર વિજ્ઞાપનો સુધી સિમિત હતો. તે સમયે ફુગ્ગાની માફક દેખાતી એરશિપ હિલિયમ વાયુની મદદથી ઉડાન ભરતી હતી.પાંખિયા ન હોવાને લીધે તે 1500 ફુટ ઊંચાઈ પર ઉડ્ડયન કરતી હતી.

- ગુડઈયરે પોતાની એરશિપ વિંગફુટ થ્રી લોન્ચ કરી છે. ઓહિયોમાં હાલમાં જ તેણે સત્તાવાર ઉડ્ડયન કર્યુ હતુ.
- પ્રથમ ઉડાનમાં સિંગલ એન્જિન ધરાવતા પ્લેનથી વિશ્વની પરિક્રમા કરનારી સૌથી યુવા પાયલોટ શાએસ્તા વૈજે ભાગ લીધો હતો.
- એરશિપના આ નવા વર્ઝનની ગતિ આશરે 118 કિમી છે. જે જુના મોડેલની તુલનાએ 37 કિમી વધુ છે.
- 246 ફુટ લાંબી ફ્લાઈટ જોયસ્ટિક વડે કંટ્રોલ થાય છે.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

X
Goodyear reveals the latest version of its Zeppelin blimp
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App