આવા ખતરનાક જીવ સાથે રાત વિતાવે છે આ સુંદર યુવતી, જોતા જ તમારા શ્વાસ અટકી જશે

divyabhaskar.com

Dec 04, 2018, 04:38 PM IST
Girl Wakes Up With Dangerous Python In Her Bed In Night At London

લંડન: જાણવરો સાથે પ્રેમ આજકાલના લોકોનો શોખ બની ગયો છે. લોકોને અલગ-અલગ પ્રાણીને પાળવાનો શોખ હોય છે. કોઇ કુતરો પાળે છે તો કોઇ બિલાડી. જોકે, લંડનની એક 21 વર્ષની યુવતીએ એક એવા ખતરનાક જીવને પાળ્યો છે, જેને જોતા જ લોકોના શ્વાસ અટકી જાય છે, અહીં સુધી કે લોકો તે યુવતીના ઘરે જતા પણ ડરે છે.

16 ફૂટ લાંબા પાયથન સાથે રહે છે આ યુવતી

લંડનની આ યુવતીએ પોતાના ઘરમાં એક 16 ફૂટ લાંબા બરમીસ પાયથનને પાળીને રાખ્યો છે. માત્ર આટલુ જ નહી, તેને પોતાના ઘરમાં સાંપનું કલેક્શન બનાવીને રાખ્યુ છે, જેમાં બોઆ કોસ્ટ્રિક્ટર, ઇલસ્ટ્રિઅસ પાયથન અને બ્લડ પાયથન સામેલ છે. મહત્વપૂર્ણ છે કે 21 વર્ષીય જી વેટરનરી નર્સનો અભ્યાસ કરી રહી છે. તે પોતાના વિશે જણાવે છે કે પ્રથમ વખત 6 વર્ષની ઉંમરમાં સાંપને જોયા હતા અને ત્યારથી તેને સાંપ સાથે એટલો લગાવ થઇ ગયો કે આજ સુધી તે તેની સાથે જ રહે છે. અહીં સુધી કે તે પાયથન સાથે પણ ઉંઘે છે. આ યુવતીનું કહેવુ છે કે તેને પાયથન સાથે ઉંઘમાં ઘણો આરામ મળે છે.

જી નામની યુવતી જણાવે છે કે 14 વર્ષની ઉંમરમાં તેને પોતાના ભાઇ સાથે મળીને પ્રથમ સાંપ ખરીદ્યો હતો, જે એક મિની રેપ્ટાઇલ હાઉસમાંથી આવ્યો હતો અને આજે તેની પાસે 16 સાંપ છે. યુવતીનું કહેવુ છે કે સાંપ ક્યારેય કોઇ ભૂલ વગર તમને પરેશાન નથી કરતા અને તમને નથી મારતા. તે ઉત્સુક પ્રાણી હોય છે.

જી પાસે જે સૌથી મોટો સાપ છે, તે બરમીસ પાયથન જ છે. 16 ફૂટ લાંબા આ પાયથનનું વજન 28 કિલો છે, તેની લંબાઇને કારણે તેને ઉઠાવવામાં હંમેશા 2 લોકોની જરૂર પડે છે. જી અનુસાર, પાયથન મહિનામાં માત્ર એક વખત 3-6 કિલો ખરગોશનો ગોશ ખાય છે, આ સિવાય તે ઉંદર પણ ખાય છે.

યુવતી પોતાનો પેશાબ વેચીને દર મહિને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને ચોકી જશો

X
Girl Wakes Up With Dangerous Python In Her Bed In Night At London
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી