• Home
  • Ajab-Gajab
  • Funny
  • funny video child in school of Philippines|ખભે દફ્તરના બદલે ખુરશી નાખીને ચાલ્યો ઘરે

ક્લાસ છૂટતાં અચાનક ઊંઘમાંથી સફાળા જાગ્યો ટેણિયો, ખભે દફ્તરના બદલે ખુરશી નાખીને ચાલ્યો ઘરે

CCTVમાં કેદ થઈ ભૂલકાની હસાવી હસાવીને બેવડ કરી દે તેવી માસૂમિયત

Divyabhaskar.co.in | Updated - Sep 05, 2018, 06:26 PM

ફિલિપાઈન્સનો આ એક મજેદાર સીસીટીવી છે. જેમાં એક પ્રિસ્કુલનું ટેણિયું અર્ધજાગૃત અવસ્થામાં જે કરે છે તે જોઈને તમને હસવું જ આવશે. વાત જાણે એમ હતી કે જ્યારે ક્લાસ આખો છૂટ્યો ત્યારે આ ટાબરિયું ઊંઘમાં જ હતું જેના લીધે તેની મેડમે તેની બધી જ બૂક્સ તેના દફ્તરમાં મૂકી હતી. જો કે અચાનક જ તે અવાજથી સફાળો જાગી જાય છે અને ઘરે જવાની જાણે કે બહુ જ ઉતાવળ હોય તેમ ખભે ખુરશી નાખીને ચાલતી પકડી. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ માસૂમનો વીડિયો બધાને તેમના બાળપણની યાદ અપાવી દે છે.

પાડોશીનો કૂતરો બાળકીને 2 મિનિટમાં જ 60 જગ્યાએ કરડ્યો, લોકોની લાચારી Cctvમાં કેદ

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App