• Gujarati News
  • National
  • પહેલી નજરે તો શું, વારંવાર જુએ તો પણ ભલભલાને નથી મળતા આ તસવીરમાં છૂપાયેલા 2 વાઘ | Find Out Two Tigers Hidden In This Park

પહેલી નજરે તો શું, વારંવાર જુએ તો પણ ભલભલાને નથી મળતા આ તસવીરમાં છૂપાયેલા 2 વાઘ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ સ્કોટલેન્ડના એક સફારીમાં બે વાઘ કાયમ ઘાત લગાવીને બેઠા રહે છે. એવામાં જો કોઈથી જરા પણ ચૂક થઈ તો સમજો ખેલ ખતમ. શું તમારી નજર તેને એક વખતમાં શોધી શકે છે. ધ્યાનથી જુઓ તસવીર

શિકારની શોધમાં ઘાત લગાવીને બેસે છે


આ તસવીર સ્કોટલેન્ડના બ્લેયર ડ્રમોંડ સફારી પાર્કની છે. જેમાં બે ખતરનાક વાઘ ઘાત લગાવીને બેઠા છે. તેને પહેલી નજરમાં શોધવા સરળ નથી. શું તમને બન્ને વાઘ દેખાય છે? જો ના તો ચાલો તમારી મુશ્કેલી થોડી સરળ બનાવીએ કે, એખ વાઘ ઝરણાની ડાબી તરફ છે અને એક જમણી બાજુ બેસલો છે.

 

ચંગેસ અને બેલા છે વાઘ વાઘણનું નામ

 

આ તસવીરને બ્લેયર ડ્રમોંડ સફારી પાર્કના ફેસબુક પેજ પર કરી છે. પોસ્ટ પ્રમાણે, તસવીરમાં 10 ફૂટ લાંબા અને 226 કિલોના બે ખતરનાક વાઘ છૂપાયેલા છે. તેમાંથી એકનું નામ ચંગેસ 19 અને બીજાનું બેલા 14 છે. ચંગેસ મેલ વાઘ છે જે ડાબી બાજુ છૂપાઈને બેઠો છે. બેલા ફીમેલ છે જે જમણી બાજુ છૂપાયેલી છે. જો હજુ પણ ના દેખાય તો ઝાડને ધ્યાનથી જૂઓ ડાબી બાજૂવાળો વાઘે એકદમ એની નીચે બેઠો છે. જ્યારે બીજો ઝાડ પાસે રહેલા ચબૂતરા પર બેસેલો છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ ક્યા છૂપાયેલા છે વાઘ...