તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આ તસવીરમાં છૂપાયેલું છે ઘુવડ, ઈન્ટરનેટ પર VIRAL આ તસવીરમાં કોઈ નથી શોધી શક્યું | Find Out Hidden Owl From This Viral Photo On Internet

આ તસવીરમાં છૂપાયેલું છે ઘુવડ, ઈન્ટરનેટ પર VIRAL આ તસવીરમાં કોઈ નથી શોધી શક્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ શું તમને ખબર છે આજકાલ ઈન્ટરનેટ પર એક ઉલ્લૂ(ઘુવડ) લોકોને ઉલ્લૂ બનાવી રહ્યું છે. આ વાંચીને તમે પણ વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે. એક ઉલ્લૂ લોકોને ઉલ્લૂ કેવી રીતે બનાવી શકે, પરંતુ આ હકીકત છે. 

 

હાલ ઈન્ટરનેટ પર એક ઘુવડની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં એક ઝાડની અંદર એક ઘુવડ છૂપાયેલું છે જે કદાચ જ કોઈને દેખાય. સૌથી ખાસ વાત તો એ છે કે, આ ઘુવડ લોકોને ખુલ્લેઆમ ચેલેન્જ કરી રહ્યું છે. કદાચ તેનું પણ એ જ કહેવું છે કે, શોધો તો જાણીએ કારણે કે તેને શોધવું બહુ અઘરું કામ છે. એવામાં જો તમે પણ માનો છો કે તમારી નજર ધારદાર છે તો આ ચેલેન્જ તમારા માટે પણ છે. તમે પણ જરાં જોઈને બતાવો કે ક્યા છૂપાયેલું છે ઘુવડ.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, ક્યાં છૂપાયેલું છે ઘુવડ...