• Gujarati News
  • National
  • ધ્યાનથી જુઓ આ તસવીરમાં છૂપાયેલો કૂતરો, પહેલી નજરમાં શોધવો છે મુશ્કેલ | Find Out Hidden Dog From This Kitchen Photo

ધ્યાનથી જુઓ આ તસવીરમાં છૂપાયેલો કૂતરો, પહેલી નજરમાં શોધવો છે મુશ્કેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ અમુક એવી તસવીર હોય છે જેને સમજવી સરળ નથી હોતી. આપણ જે જોઈએ છીએ એ હોતું નથી અને અને જે હોય છે તે દેખાતું નથી. આવી જ અજીબ કોયડો બનેલી છે આ તસવીર. જેમાં તમારે એક કૂતરો શોધવાનો છે.

 

શોધી કાઢો કૂતરો


કોઈ પણ કોયડાને ઉકેલવા માટે તમારી આંખોની સાથે સાથે મગજ પણ શાર્પ હોવું જરૂરી છે. ખાસ કરીને જે તસવીર કોયડો હોય, તેમાં ઘણી માથકૂટ કરવી પડે છે. એવી જ એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ એક કિચનની તસવીર છે. જેમાં કિચનનો જરૂરી સામાન તો દેખાય જ છે, સાથે કંઈક એવું પણ છે જે તમારી નજરની બહાર છે. જી હાં, આ તસવીરમાં એક કૂતરો છૂપાયેલો છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ ક્યાં છૂપાયો છે કૂતરો...