• Gujarati News
  • National
  • સગા બાપે દીકરી સાથે 24 વર્ષ સુધી બનાવ્યાં સંબંધ, Father Relation With Daughter 3,000 Times

સગા બાપે દીકરી સાથે 24 વર્ષ સુધી બનાવ્યાં સંબંધ, પેદા કર્યા 7 બાળકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ 2208માં બ્રિટેનમાં એક ખોફનાક મામલો સામે આવ્યો હતો. અહીં બાપે 24 વર્ષ સુધી પોતાની જ દીકરી સાથે સંબંધ બનાવ્યાં હતાં. આ દરમિયાન તેણે 3000થી વધારે વાર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. દીકરીએ સગા પિતાના જ સાત બાળકોને જન્મ પણ આપ્યો. દોષિત પિતાનું નામ જોસફ ફ્રિટ્ઝલ છે. આ સમગ્ર કિસ્સાને એક પોલીસ ઓફિસર વિલિબાલ્ડ રૈટનર દ્વારા સામે આવી હતી. ઓફિસર પ્રમાણે, જ્યારે રેપ વિક્ટિમ એલિઝાબેથને બચાવવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે મારી વાત ઉપર કોઇ વિશ્વાસ કરશે નહીં. જ્યારે દીકરી 11 વર્ષની હતી, ત્યારથી જ આ દુષ્કર્મનો શિકાર થઇ રહી હતી.

 

- બ્રિટનના ચેનલ 5ની ડોક્યુમેન્ટ્રીમાં પોલીસ ઓફિસર રૈટનર પ્રમાણે એલિઝાબેથે જણાવ્યું હતું કે પિતાએ 11 વર્ષની ઉંમરથી જ તેની સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી.

 

- 18 વર્ષની થયા પછી એક દિવસ પિતા તેને કોઇ બહાને ઘરના બેસમેન્ટમાં લઇ ગયા, જ્યાં તેને બેહોશ કરી દેવામાં આવી. યુવતીએ આ સિક્રેટ રૂમમાં 24 વર્ષ પસાર કરવા પડ્યાં, જ્યાં જોસફે તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....