બાળકની એક ભૂલ પડી ગઈ ભારે, પછી ઉઠી પણ ના શક્યા પપ્પા, કેમેરામાં રેકોર્ડ થઈ ઘટના

જેમના ઘરમાં નાના બાળકો છે તેમના માટા શિખામણ છે આ વીડિયો

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:26 PM

અજબ-ગજબ ડેસ્કઃ આજકાલ સોશિયલ સાઈટ્સ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક બાળક તેના પપ્પા સાથે રમતો દેખાઈ રહ્યો છે, પરંતુ રમત-રમતમાં તે એવી ભૂલ કરી બેસે છે, જે બેડ પર સૂતેલા તેના પિતા માટે જીવલેણ સાબિત થઈ જાય છે.

આ વીડિયોમાં બતાવ્યા પ્રમાણે, બન્યું એવું કે, બાળક તેના પિતાની આસપાસ કૂદકા મારી રહ્યો હતો, પરંતુ ભૂલથી તેનો પગ પપ્પાના પ્રાઈવેટ પાર્ટ પર પડી ગયો. ત્યારબાદ પિતાની હાલક ખરાબ થઈ ગઈ. તે દર્દથી કણસતા ત્યાં ખરાબ હાલતમાં સૂઈ ગયો.

આ પણ વાંચો - આ મહિલાના પગેથી ટોર્ચર થવા આવે છે પુરુષો, જૂતા ચાટી કરે છે આવી અજીબોગરીબ હરકતો

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App