યુવતીએ પોતાના ખુલાસાથી ઉડાવી હતી કેટલાયે નેતાઓ અને સેલિબ્રિટીઝની ઊંઘ

Escort Claimed She Earns 8 Lac Rupees Per Night

divyabhaskar.com

Sep 10, 2018, 01:38 PM IST

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: જર્મનીની એક પ્રોસ્ટિટ્યૂટએ પોતાના કામને લઈને એવો ચોંકાવનારો દાવો કર્યો હતો કે જેનાથી સેલિબ્રિટીઝ અને નેતાઓની ઊંઘ ઉડી ગઈ હતી. સેક્સ વર્કર એનાએ દાવો કર્યો હતો કે તેણીએ હોલિવૂડ સ્ટાર્સ, ફૂટબોલર્સ અને નેતાઓ સાથે સંબંધ છે અને તે પોતાની એસ્કોર્ટ સર્વિસથી રોજ રાતે 8 લાખ રૂપિયા કમાઈ લે છે. સિન્ડ્રેલા એસ્કોર્ટ્સ નામની એજન્સી માટે કામ કરતી 21 વર્ષની એનાએ એક ન્યૂઝ ચેનલના સામે આ ખુલાસો કર્યો હતો. કેટલાયે સ્ટાર્સ સાથે સંબંધ...

- એનાએ બતાવ્યું કે આ લિસ્ટમાં હોલિવૂડના કેટલાયે જાણીતા સ્ટાર્સ છે જે તેમના કાયમી ગ્રાહકો છે. સિન્ડ્રેલા એસ્કોર્ટ એક એવી વિવાદિત વેબસાઈટ છે જ્યાં યુવતીઓની વર્જિનિટીની બોલી લગાવવામાં આવી છે. અહીં બોલી લગાવનાર અરબપતિ બિઝનેસમેન, સ્ટાર્સ અને નેતાઓ હોય છે.


* હોલિવૂડ એક્ટર રાખતો સંભાળ:
- એનાએ આગળ બતાવ્યું કે તે એક હોલિવૂડ એક્ટરને પણ ડેટ કરી રહી છે. આ એક્ટરે એજન્સી દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો. એના કહે છે, તે શુગર ડેડીની જેમ મારો સંપૂર્ણ ખ્યાલ રાખે છે. મારી ફી સિવાય મારી ફલાઇટ, રહેવા અને ખાવાનો ખર્ચો પણ ચૂકવે છે.


* 2 વર્ષમાં 30 એક્ટર્સ સાથે ડેટિંગ:
- એનાએ આગળ અન્ય ચોંકાવનારા ખુલાસાઓ કરતા કહ્યું, આ બે વર્ષોમાં મારા લગભગ 30 હોલિવૂડ સ્ટાર્સ સાથે સંબંધ રહ્યા છે. તેમાંથી બે તો ઓસ્કાર પણ જીતી ચુક્યા છે.

X
Escort Claimed She Earns 8 Lac Rupees Per Night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી