શું ડ્રોન કેમેરાએ કેપ્ચર કર્યું ભૂત? ફૂટેજ જોઈને ઓપરેટરને ના થયો વિશ્વાસ

drone camera capture ghost video viral

divyabhaskar.com

Sep 08, 2018, 01:34 PM IST

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: બ્રિટનના ગ્લૂસ્ટરશર ટાઉનના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળ્યું છે કે એક ડ્રોન કેમેરો વિચિત્ર પડછાયો કેપ્ચર કર્યો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ પડછાયો નથી પણ ભૂત છે. આ ફૂટેજ 11મી સદીના એક પેલેસની બહાર કેપ્ચર થઇ છે. શું છે મામલો?

- 41 વર્ષના થોમસ આર્નોલ્ડએ ડ્રોનની મદદથી બાર્કલે પેલેસમાં એક રહસ્યમયી પડછાયો જોયો હતો. આ પડછાયો 10 સેકન્ડની અંદર ગાયબ થઇ ગયો હતો
- થોમસે ઘરે જઇને જયારે ડ્રોનનું આ ફૂટેજ જોયું તો તેમના હોશ ઉડી ગયા. તેનો દાવો છે કે આ કોઈ નાઈટ રાઇડરનું ભૂત છે
- તેમણે જણાવ્યું કે પડછાયો જોઈને લાગે છે કે એક વ્યક્તિ ઘોડા પર સવાર થઇને ભાગતો હતો.
- થોમસ મુજબ, તેણે જયારે આ જોયું, તો તેના મોથી ચીસો નીકળી ગઈ. તેણે તસ્વીરને ઝૂમ કરીને અને વારંવાર રિવાઇન્ડ કરીને પણ જોયું
- થોમસે આ વિડીયો ઇન્ટરનેટ પર પોસ્ટ કરી દીધો છે, પણ લોકો તેના પર મિક્સ રિએક્શન આપી રહ્યાં છે. કેટલાક લોકો તેને એડિટેડ ફૂટેજ પણ ગણાવી રહ્યા છે.

X
drone camera capture ghost video viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી