'ડેડ મેન' પોતાને જીવતો સાબિત કરવા પહોંચ્યો કોર્ટ, જજના નિર્ણયથી ફરી થયો DEAD

Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive

divyabhaskar.com

Mar 17, 2018, 05:20 PM IST

અજબગજબ ડેસ્કઃ રોમાનિયાના એક 63 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને લઈને એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને જાણીને તમે હેરાન થઈ જશો. હકીકતમાં અહીંયા રહેતા કોન્સ્ટેંટીન રિલુ નામના વ્યક્તિને વર્ષો પહેલા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોતાને જીવંત બતાવવા માટે કોન્સ્ટેંટીન જ્યારે જાતે કોર્ટ પહોંચ્યો તો કોર્ટે તેમને જીવતો માનવા અંગે ઈનકાર કરી દીધો અને તેમને કહ્યું કે, હવે સત્તાવાર રીતે તમે મૃત જ રહેશો. શા માટે થઈ રહ્યું છે આવું...

2003માં પત્નીએ બનાવ્યું ડેથ સર્ટિફિકેટ

- વાસ્તવમાં કોન્સ્ટેંટીન 1992માં નોકરીની શોધમાં તુર્કી ગયા હતા, ત્યારબાદ તેઓ છેલ્લી વખત 1999માં પરત પોતાના દેશમાં ફર્યા હતા. પરંતુ 1999 બાદ તેમનો તેમના ઘરેથી સંપર્ક તૂટી ગયો. વર્ષો સુધી પતિની વાપસી ન થવાના કારણ કોન્સ્ટેંટીનની પત્નીએ તેમને મૃત માની લીધા. તેમની વાઈફને લાગ્યું કે, કદાચ તુર્કીમાં આવેલા એક ભૂકંપમાં તેમના પતિનું અવસાન થઈ ગયું હશે. 2003માં કોન્સ્ટેંટીનની પત્નીએ તેમનું ડેથ સર્ટિફિકેટ પણ બનાવી લીધું.

આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ શું છે સમગ્ર કિસ્સો...

X
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
Dead Man reached court to tell himself alive
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી