• Gujarati News
  • National
  • 6 વર્ષની દીકરી સાથે સગા પિતાએ કર્યાં લગ્ન, Chinese Father Married His Critically Ill Daughter

6 વર્ષની દીકરી સાથે સગા પિતાએ કર્યાં લગ્ન, કારણ જાણી થઇ જશો ભાવુક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ માતા-પિતા માટે તેમના બાળકો સૌથી અનમોલ હોય છે, આ જ કારણ છે કે તેમની દરેક ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે તેઓ કંઇપણ કરી શકે છે. પરંતું એક પિતાએ પોતાની દીકરીનું આવું સપનું પૂર્ણ કર્યું જેને જાણીને તમે પણ હેરાન રહી જશો. ચીનમાં રહેનારી 6 વર્ષની શી હેકિંગનું સપનું હતું કે તેના લગ્ન કોઇ રાજકુમારીની જેમ થાય અને તેનું આ સપનું તેના પિતા જિંજહાંએ પૂર્ણ પણ કર્યું. લગભગ 6 વર્ષની પોતાની જ દીકરી સાથે બધાની સામે લગ્ન કરનાર આ પિતાએ પોતાની દીકરીનું સપનું પૂર્ણ કરી દીધું. પરંતું આવું કરવા પાછળનું કારણ જાણી તમે પણ ભાવુક થઇ જશો.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....