ટેક્નોલોજી / ચીનમાં લોન્ચ થયું માનવરહિત ક્લિનિંગ મશીન

DivyaBhaskar.com | Updated - Jan 05, 2019, 01:59 PM
china launches unmanned cleaning machine
અજબ ગજબ ડેસ્કઃ ચીનના ઉત્તર ભાગમાં આવેલા તિઆનજિન શહેરમાં ઓટોમેટેડ ક્લિનિંગ મૂવર લૉન્ચ કરાયું છે, જે લેસર રડાર, અલ્ટ્રાસોનિક રડાર સેન્સર અને કચરો લોકેટ કરવા માટે કેમેરા જેવાં અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. આ મશીન 6 માણસનું કામ કરવા સક્ષમ છે. ગયા વર્ષે આ મશીનની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. તેની સફળતા બાદ આજે તિઆનજિનના મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સમાં તેનો ઉપયોગ થવા માંડ્યો છે. જોકે આની સામે ક્લિનિંગના કામ માટે માણસોનો છેદ ઊડી ગયો છે.

X
china launches unmanned cleaning machine
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App