• Gujarati News
  • National
  • Car Driven By Dog In Meghalaya Video Gone Viral|વાઈરલ થયું કૂતરાનું કારનામું

આ કારના ડ્રાઈવરને જોઈને મહિલાની બોલતી બંધ થઈ ગઈ, વાઈરલ થયું કૂતરાનું કારનામું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘાલયના શિલૉન્ગમાં અજીબ જ ઘટના જોવા મળી હતી, એક મહિલાની કારની બાજુમાંથી એક અન્ય કાર પસાર થાય છે સહજભાવે જ્યારે તે મહિલાએ તે કારની ડ્રાઈવર સીટ પણ નજર મારી તો તે ચમકી હતી કેમ કે ત્યાં કોઈ વ્યક્તિ નહિ પણ એક શ્વાન બેઠો બેઠો કાર ડ્રાઇવ કરતો હતો. આ શ્વાનની બાજુમાં તેનો માલિક પણ બેઠો હતો. આ મહિલાએ તેનો વીડિયો બનાવીને શૅર કરતાં જ તે વાઈરલ થયો છે હવે એ સમય પણ દૂર નથી લાગતો કે પાળેલા કૂતરાના માલિકો તેમના લાયસન્સ માટે અરજીઓ કરે.

 

હવનમાં સોનાની આહૂતિ અપાતી જોઈ છે? 100 કિલોથી વધુ સોનું હવનમાં સ્વાહા

 

ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

 
અન્ય સમાચારો પણ છે...