તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધ્યાનથી જુઓ આ તસવીરમાં માત્ર કપલ જ નહીંસ એક બાળક પણ છે | Can You Find Hidden Baby From This Photo

ધ્યાનથી જુઓ, આ તસવીરમાં માત્ર કપલ જ નહીં એક બાળક પણ છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ આંખ ગમે ત્યારે દગો આપી શકે છે. આપણી સામે હોવા છતા ઘણી વાર વસ્તું નથી દેખાતી. હવે આ તસવીરને જ જોઈ લો. તળાવના કિનારે એકાંતમાં રોમાન્સ કરવા આવેલા આ કપલને નથી ખબર કે તેમની સિવાય કોઈ અન્ય પણ અહીંયા છે. તમને દેખાયું?

 

બાળક શોધી બતાવો


સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર ઘણી વાયરલ થઈ છે. આ છે તો એક કોયડો જેને સોલ્વ કરવો એટલો સરળ પણ નથી. પરંતુ તમારી પાસે તીક્ષ્ણ નજર છે તો જવાબ સામે જ મળી જશે. તળાવના કિનારે ઉભેલું આ કપલ વિચારી રહ્યું છે તેઓ એકલા છે પરંતુ તેમની આસપાસ એક બાળક પણ છે. બ્લેક એન્ડ વ્હાઈટ આ તસવીર થોડી ઝાંખી છે પરંતુ તમારે આમાંથી એક બાળક શોધી કાઢવાનું છે.