બિલ્ડરે પડાવ્યું 150 વર્ષ જૂનું થિયેટર, તો દીવાલોની નીચે દબાયેલો મળ્યો વર્ષો જૂનો ઘડો

Builder hit 150-year-old theater then many hundred years old jar was buried under the walls

divyabhaskar.com

Sep 10, 2018, 05:01 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ ઈટાલીમાં એક થિયેટરમાં ઓથોરિટીને મોટી સફળતા મળી છે. અહીંયા કોમો શહેરમાં બિલ્ડર 150 વર્ષ જુના ક્રેસોની થિયેટર પડાવી રહી હતી. ગત બુધવારે તેઓ ત્યારે હેરાન રહી ગયા, જ્યારે તેની અંદરથી એક વર્ષો જૂનો ઘડો દબાયેલો મળ્યો. આ ઘડામાં 5મી સદીના સોનાના સિક્કા રાખેલા હતા. આ જગ્યાને હવે ખજાનાથી ભરપૂર મનાઈ રહ્યો છે. આ સિક્કાએ ઓથોરિટીને અહીંયા કન્ટ્રક્શન રોકીને ખજાનો શોધવાનો રસ્તા બતાવી દીધો છે.

આર્કિયોલોજિસ્ટે કહ્યું- આ અમૂલ્ય શોધ

- ઈટાલીના મીડિયા પ્રમાણે, થિયેટર નીચે દબાયેલી મળેલા સોનાના સિક્કા રોમન કાળના છે, જેની કિંમતનો અંદાજો લગાવવો શક્ય નથી.
- લોકલ આર્કિયોલોજિસ્ટ લૂસા રિનાલ્ડીએ કહ્યું, અમે તેની સાચી કિંમત નથી જણાવી શકતા કારણ કે આ બજારોમાં વેચાતી વસ્તું નથી. તેનું અમૂલ્ય આંકવું અશક્ય છે અને એક અમૂલ્ય શોધ છે.
- લૂસાએ જણાવ્યું કે, આ સામાન જેટલો જૂનો હોય છે, તેટલી જ તેની સંરક્ષણની સ્થિતિ સારી થઈ જાય છે.
- ઉલ્લેખનીય છે કે, જે થિયેટરને પાડ્યા બાદ આ ઘડો મળ્યો છે, તેનું ઓપનિંગ 1870માં થયું હતું અને આ 1997માં બંધ થયા પહેલા સિનેમા હોલ બની ચૂક્યો હતો.

ઘડાએ બતાવ્યો નવો રસ્તો

- કલ્ચરર મિનિસ્ટર અલબર્ટો બોનિસોલીએ કહ્યું કે, અમને ખોદકામમાં મળેલા સામાનના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે જાણકારી નથી મળી.
- તેમણે કહ્યું કે, જ્યાંથી આ સિક્કા મળ્યા છે, તે વિસ્તાર સાચો ખજાનો આપનારો સાબિત થઈ રહ્યો છે અને આ શોધ ગર્વથી ભરી દે છે.
- લોકલ મીડિયા પ્રમાણે, ઓથોરિટીએ જ્યારે અહીંયા લક્ઝરી બંગલોના કંસ્ટ્રક્શન હોવાનું કામ થોડા સમય માટે રોકવાનું પ્લાનિંગ કર્યું છે જેથી અહીંયા ખજાનાની શોધમાં ખોદકામ કરી શકાય.

આ પણ વાંચો - દુનિયાનો સૌથી ખતરનાક જીવ, જ્યાં દેખાય ત્યાંથી ભાગી જવાની અપાય છે સલાહ

X
Builder hit 150-year-old theater then many hundred years old jar was buried under the walls
Builder hit 150-year-old theater then many hundred years old jar was buried under the walls
Builder hit 150-year-old theater then many hundred years old jar was buried under the walls
Builder hit 150-year-old theater then many hundred years old jar was buried under the walls
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી