• Home
  • Ajab Gajab
  • Funny
  • best jugad to eat easily noodles|જોઈ લો ખાવાનો ટૂંકો ટચ જુગાડ

ખાતાં સમયે નૂડલ્સ નીચે પડી જાય છે ને? જોઈ લો ખાવાનો ટૂંકો ટચ જુગાડ

best jugad to eat easily noodles|જોઈ લો ખાવાનો ટૂંકો ટચ જુગાડ

Divyabhaskar.co.in

Sep 09, 2018, 06:39 PM IST

આમ પણ આપણે જ્યારે નૂડલ્સ ખાઈએ ત્યારે તેની લંબાઈના લીધે તે જેટલા મોંમાં જાય તેના કરતાં વધુ તો પાછા પ્લેટમાં જાય છે એવું ના થાય તે માટે તમારે ખાસ્સી મહેનત પણ કરવી પડે છે.એક ભાઈ જેઓ નૂડલ્સ ખાતા સમયે બહુ જ આસાનીથી ખવાઈ જાય તે માટે જે જુગાડ કરે છે તેનો આ વીડિયો વાઈરલ થયો છે. નૂડલ્સ ખાતાં સમયે એક હાથમાં સ્પૂન અને બીજા હાથમાં કાતર લઈને બેઠેલો આ ભડવીર જે રીતે કટ કરી કરીને ખાય છે તે જોઈને બધા જ હસ્યા વગર તેમની જાતને રોકી નથી શકતા.

આ વીડિયોઝ જોઈને હસવું નહીં જ રોકી શકો:

માથે સિલિન્ડર અને ઉપર બેડાં મૂકી લચકાવી કમર,આવો ડાન્સ તો નહીં જ જોયો હોય

ટ્રાફિક પોઈન્ટ પર લાલ લાઈટથી કંટાળ્યો ડ્રાઈવર, ધરપત ના રહેતાં જડમૂળથી ઉખાડી ફેંક્યું સિગ્નલ

કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી

X
best jugad to eat easily noodles|જોઈ લો ખાવાનો ટૂંકો ટચ જુગાડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી