• Gujarati News
  • National
  • શું એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કોઇ ભારતીય મર્દ છે? American P0rn Star Natasha Nice Ask About Indian Adult Stars

એડલ્ટ સ્ટારે પૂછ્યું- શું એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કોઇ ભારતીય મર્દ છે? લોકોએ મોકલી આ બોલિવૂડ સ્ટારની તસવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ હાલમાં જ અમેરિકન પોર્ન સ્ટાર નતાશા નાઈસે ટ્વિટર ઉપર એક પોસ્ટ કરી સનસની મચાવી દીધી છે. આ પોર્નસ્ટારે ઇન્ડિયન ફોલોઅર્સને પૂછ્યું કે શું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કોઇ ભારતીય પુરૂષ છે? નતાશાના ટ્વિટર ઉપર આ સવાલમાં ઇન્ડિયન ફોલોઅર્સે તેનો મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે એક વ્યક્તિએ નતાશાને રીતિક રોશન અને અક્ષય કુમારની તસવીર મોકલીને પોર્ન સ્ટાર જણાવ્યાં. 

 

- નતાશાએ રીતિકની તસવીર ઉપર લખ્યું, 'હમમ, પરંતું હું એક એવા પુરૂષની શોધમાં હતી, જે દેખાવમાં અમેરિકન ન હોય'. ત્યારે તે વ્યક્તિએ અક્ષય કુમારની તસવીર પોસ્ટ કરી દીધી. જેના ઉપર નતાશાએ કમેન્ટ કરતાં જણાવ્યું, 'આ ચાલી શકે છે'.

 

હાર્દિક પટેલથી લઇને રાહુલ ગાંધી સુધીની તસવીરોઃ-

 

- થોડાં લોકોએ નતાશાની ટ્વિટ ઉપર હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી સુધીની તસવીરો મોકલી. ત્યાં જ, સોશિયલ મીડિયા ઉપર સિલિબ્રિટીઝની આવી છબી બગાડવાથી તેમના ફેન્સે નિરાશા પણ વ્યક્ત કરી છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....