દીકરીના દર્દનાક કાર એક્સીડેન્ટમાં મોત બાદ આવો હતો નજારો, પરિવાર બોલ્યું - દીકરી માટે ખુલ્યો'તો સ્વર્ગનો દરવાજો

એક મહિલા દ્વારા ક્લિક થયેલી આ તસવીર જોઈને એક્સપર્ટ બોલ્યા - આ એકદમ સાચી છે

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 04:37 PM
Accidentally clicked photo showing path to heaven claims family

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: યુરોપીય દેશ જ્યોર્જીયામાં એક કાર એક્સીડેન્ટની તસ્વીરે સનસનાટી મચાવી દીધી છે. કાર એક્સીડેન્ટમાં મોત પામેલા લોકોના પરિવારનો દાવો છે કે જ્યાં એક્સીડેન્ટ થયું ત્યાં સ્વર્ગનો દરવાજો ખુલ્યો હતો અને એક્સીડેન્ટમાં એક્સીડેન્ટમાં મોતને ભેટેલા લોકો તે જ રસ્તેથી સ્વર્ગ ગયા છે. આ એક્સીડેન્ટમાં બે ઓછી ઉંમરની મહિલાઓ અને એક 9 મહિનાના બાળકનું મોત થઇ ગયું હતું. ત્રણ લોકોના થયા હતા મોત...

- 23 વર્ષીય હૈના સિમન્સ, તેના 9 મહિનાના બાળક અને 28 વર્ષની તેની મિત્ર લોરેનનું એક રોડ એક્સીડેન્ટમાં દર્દનાક મોત થઇ જાય છે. આ ઘટના 25 એપ્રિલની બતાવવામાં આવે છે. ઘટના પછી હૈનાના પરિવારના લોકોએ ઘટનાસ્થળનો ફોટો લઈને વિચિત્ર દાવો કર્યો.

- ઘટનાસ્થળેથી લેવામાં આવેલી એક તસ્વીરમાં ઉપરની બાજુએ એક તેજ રોશની દેખાય છે. આ રોશની આકાશમાંથી આવતી દેખાય છે. પરિવારના લોકોનો દાવો છે, કે તેમના માટે આ સુકૂનની વાત છે કારણકે તેનાથી સાફ સમજાય છે કે હૈના તેની દીકરી અને તેના મિત્રો સ્વર્ગના રસ્તે ચાલ્યા ગયા. ચોંકાવનારી વાત એ છે કે આ કોઈપ્રકારની લેન્સ ઇફેક્ટ પણ નથી, જે ફોટો વખતે આપવામાં આવી હોય.

* ફોટો સાથે નથી થઇ છેડછાડ:
- આ દાવા પછી ફોટો એક્સપર્ટએ પણ આ તસવીર નજીકથી જોઈ અને ફોટો સાથે છેડછાડની વાતથી ઇન્કાર કરી દીધો. સોશિયલ મીડિયા પર આ તસ્વીરે સ્વર્ગ અને નર્કને લઈને ડિબેટ શરુ કરી દીધી છે.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

X
Accidentally clicked photo showing path to heaven claims family
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App