• Home
  • Ajab Gajab
  • Strange
  • A cow jumped out of second floor of a transport truck on to the highway to save her and her calf life

A cow jumped out of second floor of a transport truck / ગાયને કતલખાને લઇ જવાતી હતી, કોઇ અનહોનીની આશંકા થતાં જ ચાલુ ટ્રકમાંથી લગાવી દીધી છલાંગ

10 મિનિટમાં બચી ગયો ગાયનો જીવ
10 મિનિટમાં બચી ગયો ગાયનો જીવ
ડોક્ટરે જણાવ્યું- કોઇપણ સમયે માતા બની શકે છે ગાય
ડોક્ટરે જણાવ્યું- કોઇપણ સમયે માતા બની શકે છે ગાય

Divyabhaskar.com

Jan 02, 2019, 01:18 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં હાલ એક ગાય ચર્ચાનો વિષય બની છે. આ ગાય વિશે વાંચીને લોકો ઇમોશનલ થઇ રહ્યા છે. થોડાં દિવસ પહેલાં આ ગાયને મારવા માટે કતલખાને લઇ જવામાં આવી રહી હતી. લગભગ ગાયને પણ પોતાની સાથે થવાની અનહોની વિશે આશંકા થઇ ગઇ હતી. આ કારણે તે ત્યાં પહોંચતાં પહેલાં જ રસ્તામાં ટ્રકમાંથી કૂદી ગઇ હતી. ત્યાર બાદ તેને જાનવરો માટે કામ કરનારી સંસ્થાના લોકો પોતાની સાથે લઇ ગયાં હતાં. ત્યાં પહોંચવાના બીજા દિવસે જ ગાયને એક બચ્ચાને જન્મ આપ્યો હતો. NGOના લોકોનો દાવો છે કે, તે પોતાના વાછરડાંનો જીવ બચાવવા માટે ચાલુ ટ્રકમાંથી કૂદી ગઇ હતી.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે ગાયનો જીવ બચી ગયો...

X
10 મિનિટમાં બચી ગયો ગાયનો જીવ10 મિનિટમાં બચી ગયો ગાયનો જીવ
ડોક્ટરે જણાવ્યું- કોઇપણ સમયે માતા બની શકે છે ગાયડોક્ટરે જણાવ્યું- કોઇપણ સમયે માતા બની શકે છે ગાય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી