• Gujarati News
  • National
  • You Will Be Shocked To Know The Per Minute Income Of Mukesh Ambani|દર મિનિટે અંબાણી કમાય આટલા રૂપિયા, એક ભારતીયની માસિક આવક પણ એટલી નથી

દર મિનિટે અંબાણી કમાય આટલા રૂપિયા, એક ભારતીયની માસિક આવક પણ એટલી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું તમે અંદાજો લગાવી શકો છો કે ભારતના અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી દર મિનિટ કેટલું કમાતા હશે? હાલમાં જ હુરૂન ગ્લોબલ તરફથી જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં મુકેશ અંબાણીને 45 બિલિયન ડોલર (લગભગ 2.92 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે આ લિસ્ટમાં સૌથી અમીર ભારતીય અને 20 સૌથી અમીર લોકોની લિસ્ટમાં સામેલ થયા હતા. તમને જાણીને હેરાની થશે કે મુકેશ અંબાણી દર મિનિટે 2.35 લાખ રૂપિયા કમાય છે જે એક ભારતીયની વર્ષની કમાણીથી વધારે છે.