• Gujarati News
  • National
  • આવી યુવતીઓ જલ્દી બની જાય છે લેસ્બિયન,પુરુષો પણ હોય છે જવાબદાર|Why Girls Become Lesbians

આવી યુવતીઓ જલ્દી બની જાય છે લેસ્બિયન, પુરુષો પણ હોય છે જવાબદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યક્તિના મનમાં એક સવાલ તો ફરતો જ હોય છે કે એવી તે કેવી શારીરિક રચના હોય છે કે પાછળ એવા કેવા કારણો હોય છે જેના લીધે યુવતીઓમાં આવી સમલૈંગિક ભાવના પેદા થવા લાગે છે. આ માટે જવાબદાર કેટલાક પરિબળોમાં એક કારણના મૂળમાં પુરુષો પણ રહેલા જ છે. ખાસ વાત એ છે કે આ આ બંને પાત્રોમાં એક યુવતીમાં પૌરુષત્વની લાગણી વધુ હોય છે.  તો જોઈ લો કે કયા ક્યા કારણો છે આની પાછળ.